________________
શ્રી ઓઘ
બતાવેલ પ્રવર્તનાધિકરણ દોષ લાગે જ. પોતે પહેલો ઉતરે એટલે નાવડીમાંથી ઉતરવાની પ્રવૃત્તિ રૂપ અધિકરણનો પ્રારંભ નિયુક્તિ પોતે કરેલો ગણાય.
બળ તથા લોકોની પછી છેલ્લે પણ ન ઉતરે, કેમકે બધા ઉતરી ગયા હોવાથી એ નાવડી વજનરહિત બની હોય અને પાણીમાં // ૨૫૯ ન હોવાથી ચંચળ સ્વભાવવાળી હોય એટલે ક્યારેક એવું બને કે સાધુ છેલ્લે ઉતરવા જાય, ત્યારે એ નાવડી નદીમાં પાછળની
આ તરફ ધકેલાય અને પરિણામે ક્યારેક સાધુ પડી જાય. " અથવા તો એવું બને કે જો સાધુ સૌથી છેલ્લે એકલો ઉતરે તો ક્યારેક નાવિક નદી ઉતરવાનું ભાડું લેવા માટે એને Fપકડે. (પહેલા ઉતરે તો ત્યારે પાછળ ઘણા લોકો ઉતરનારા હોવાથી ત્યારે ઉતાવળના કારણે નાવિક રકઝક ન કરે.) તેથી
એક ન કરે.) તેથી મ નિ.-૩૯ કે થોડા ગૃહસ્થો ઉતરી જાય પછી પોતે ઉતરે. આ પ્રશ્ન : આ રીતે કિનારે પહોંચ્યા બાદ શું કરવું?
સમાધાન : કાઉસ્સગ્ન કરવો. અને તેમાં ૨૫ ઉચ્છવાસ ચિંતવવા. (પથમ ૩છી એ પાઠ પ્રમાણે એક ઉચ્છવાસ : એટલે ગાથાનો ચોથો ભાગ. એટલે ૨૫ ઉચ્છવાસ- ૬ ગાથા + ૭મી ગાથાનો ચોથો ભાગ અર્થાત્ ચંદેસ.... સુધીનો
કાઉસ્સગ્ન કરવો.) - જ્યારે નાવ ન હોય ત્યારે દતિ, ઉડુપ કે તુંબડા વડે પણ તરાય. એમાં દતિ એ ચામડાનું બનેલું એક સાધન છે. (મરી ગયેલા બકરા વગેરેના શરીરમાંથી અંદરનું માંસ-હાંડકા વગેરે બધું કાઢી લેવામાં આવે. ગળાનો ભાગ કાપી લેવામાં આવે. ;)
Fો ૨૫૯
*
*
E