________________
नि.-39
श्रीमोध-त्य
घनपात्रकबन्धन बध्नाति, तं च हस्तेन गृह्णाति तरणार्थम् । केचित्त्वेवमाहुः - पतद्ग्रह उपलक्षणं पात्रकाणां, ततश्च मिति सर्वाण्येव पात्रकाणि अधोमुखानि घनेन चीरेण बध्यन्ते तरणार्थमिति । एस ताव सामण्णेण नदीए अत्थग्घाए गच्छंतस्स
णं
विही भणिओ, यदुत-'एगाभोगपडिग्गह केई सव्वाणि 'त्ति, नावाएवि आरुहंतस्स एसेव विही, किंतु नावाए चडतो 'न ॥२५॥
म य पुरउत्ति नावाए पढमं नारुहइ-अग्गिमो न चडइ, प्रवर्त्तनाधिकरणदोषात्, भद्दगपंतदोसातो य, जइ भद्दओ तओ सउणं म ति मन्नमाणो आरुहइ, अह पंतो तओ अवसउणंति मण्णमाणो कोवं गिण्हति । तथा चसद्दाओ मग्गओवि णारोहड़ - निप्पच्छिमो वि नारुहइ, मा सा अद्धारुहंतस्सेव सिग्धं वच्चिहिति णावा, अतो थेवेसु आरूढेसु गिहिसु आरुहइ ॥
ચન્દ્ર.: પ્રશ્ન : જ્યારે નદી ઉતરતા સાધુને કોઈ ગૃહસ્થ સહાયક ન હોય, ત્યારે શું કરવું? અર્થાત્ આવા સમયગાળા 1 સ્થાનમાં પોતે ગૃહસ્થોની મળે ઉતરે એમ તમે કીધું. પણ ગૃહસ્થો ન હોય તો ? એકલો આવા સભયસ્થાનમાં કેવી રીતે उतरे?
સમાધાન : ઓઘનિર્યુક્તિ-૩૭: ગાથાર્થ : ગૃહસ્થ ન હોય તો નાલિકા વડે તપાસ કરીને વળી પાછો ફરે. એકતરફ બધી ઉપાધિ રાખે. પાનું જુદું રાખે. કેટલાકો કહે છે કે બધા જ પાત્રા જુદા રાખે, (નાવમાં) પહેલો ન ચડે.
ટીકાર્થ : ગૃહસ્થ ન હોય તો તે નદીના પાણીને નાલિકા વડે પરીક્ષીને પછી જવું. प्रश्न : नासिड मेटले. शुं ?
॥२५॥