________________
T
શ્રી ઓધ-ય
સ્વરૂપ બતાવવાની ઈચ્છાથી ભાષ્યકાર કહે છે કે –
ત્ય નિર્યુક્તિ ભાષ્ય-૩૪ : ગાથાર્થ : જંધાઈજલ એ સંઘટ્ટ, નાભિ સુધી લેપ, નાભિથી ઉપર લેપોપરિ, એક પગ જલમાં, એક પગ
Dલમાં. પગ નીતારવો. કિનારે કાઉસ્સગ્ગ.
ટીકાર્થ : જંઘાઈમાત્ર પ્રમાણવાળું પાણી સંઘટ્ટ કહેવાય. (આમ તો પગના ઘુંટણથી કમર સુધીનો ભાગ જંઘા કહેવાય : છે. એટલે તેના અર્ધભાગ સુધીનું શરીર જે પાણીમાં ડુબે તે અંધાઈપ્રમાણ કહેવાય. પણ એ અર્થ લેવામાં કેટલીક મુશ્કેલીઓ | | ઉભી થાય છે. એટલે પગના તળીયેથી માંડી ઘુંટણ સુધીનો ભાગ જંઘા લેવો. અને એના અર્ધભાગ સુધીનું પાણી સંઘટ્ટ |
નિ.-૩૪ | કહેવાય.) માં જંઘાર્ધથી માંડીને નાભિ સુધીનું પાણી એ લેપ કહેવાય. અને નાભિથી ઉપરનું પાણી જે હોય તે લેવોપરિ કહેવાય. પણ
હવે જંધાઈપ્રમાણ પાણી ઉતરતા સાધુની જે વિધિ છે, તે કહેવાય છે. એક પગ પાણીમાં કરવો અને એક પગ આકાશમાં IT કરવો. (આશય એ છે કે ગૃહસ્થો જેમ પાણીમાં ચાલતી વખતે પગ પાણીની અંદર જ ઘસડી-ઘસડીને ચાલે, પગ પાણીની બહાર ન કાઢે. એમ ન ચાલવું. કેમકે એમાં પાણીની વિરાધના વધુ થાય. એના બદલે એક પગ પાણીમાં હોય અને બીજો પગ પાણીમાંથી બહાર કાઢી પછી મોટું પગલું ભરી આગળ પાણીમાં એ પગ મૂક્યો. એટલે એમાં વચ્ચેની જે પાણીની જગ્યા ઓળંગાઈ, એ પાણીને શરીરનો સ્પર્શ ન થવાથી એટલી વિરાધના ઓછી થાય.
am ૨૪૭ હવે આ રીતે નદી ઉતરતા-ઉતરતા જ્યારે કિનારા પાસે પહોંચે, ત્યારે તે સાધુની વિધિ બતાવે છે. બે પગ પાણીમાંથી ,