________________
*
5
*
x
*
x
*
x
શ્રી ઓઘ-ચ
(૨૮) * નિર્યુક્તિ (૨૯) ૪
(૩૦) ૪ || ૨૩૭ |
(૩૧) ૪ (૩૨) ૪ (આમાં ૩૨મો ભાંગો સૌથી શુદ્ધ. અત્યારના સીમેન્ટ પુલો એકાંગી જેવા જાણવા.)
નિ.-૩૨ ૩૨મી ગાથામાં “Prifવનડથર એ પ્રમાણે પાઠાન્તર છે. બાકીની આખી ગાથા તો એ પ્રમાણે જ છે. તેમાં અનેકાંગી ન તો પૂર્વની જેમ જ સમજવું. હવે વતfથરે આ બે શબ્દો નવા છે. તેનો અર્થ જોઈએ, એક પુલ ચલ હોય, બીજો અચલ હોય,
તેમાં ચલ એવો હોય કે એમાં જનાર પુરુષ એના ઉપર ચડે, એટલે જે પુલ વાંસડાની જેમ ડોલવા લાગે તે ચલ. (જેમ ? ' કાનો ઝૂલતો પુલ કહેવાય છે.)
અસ્થિર એટલે જે ભૂમિ ઉપર પ્રતિષ્ઠિત ન હોય. ભૂમિથી અધ્ધર હોય. (અર્થાત્ જેના બે છેડા જમીનના ટેકે હોય, વચ્ચેનો બધો ભાગ જમીનથી અધ્ધર હોય, અથવા તો જે પુલ આખો ને આખો જમીનથી અધ્ધર હોય જેના બે છેડા ઉંચા વી ટેકાઓ ગોઠવીને ઉંચા રાખ્યા હોય.) –
ar ૨૩ા '