SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ मो શ્રી ઓઘ- ત્ય નિર્યુક્તિ || ૩ || ण भ દા स्स મ ચાર દ્વારો હોય તેમ આ અધ્યયનના પણ ચાર અનુયોગદ્વારો (વ્યાખ્યાનદ્વારો) છે. તે આ પ્રમાણે (૧) ઉપક્રમ (૨) નિક્ષેપ (૩) અનુગમ (૪) નય. અધ્યયનની શરૂઆતમાં આ ચાર દ્વારોનો ઉપન્યાસ કરવા પાછળ શું પ્રયોજન છે ? અને પહેલું દ્વાર ઉપક્રમ, બીજું નિક્ષેપ...... એમ આ ચા દ્વારોનો આ જ ક્રમથી ઉપન્યાસ કરવા પાછળ શું પ્રયોજન છે ? એ પણ (આવશ્યકમાં) કહી દીધું છે. 'મ તે ચાર દ્વારોમાં ય ઉપક્રમ અને નિક્ષેપ દ્વાર કહેવાઈ ગયા છે. અત્યારે અનુગમદ્વારનો અવસર છે. તે બે પ્રકારે છે : નિર્યુક્તિ-અનુગમ અને સૂત્રાનુગમ. તેમાં નિર્યુક્તિ અનુગમ ત્રણ પ્રકારે છે : (૧) નિક્ષેપનિર્યુક્તિ (૨) ઉપોદ્ઘાતનિયુક્તિ (૩) સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ. એમાં નિક્ષેપનિર્યુકિત-અનુગમ કહેવાઈ ગયો છે (અન્યદ્વારમાં સમાવેશ પામેલો છે.) અને આગળ કહેવાશે પણ ખરો. ઉપોદ્ઘાતનિયુક્તિ અનુગમ આ બે દ્વારા ગામ્રાઓ વડે જાણવો. ઉદ્દેશ-નિર્દેશ...વગેરે. આ બે ય દ્વાર ગાથાનો સમુદાયાર્થ (એક એક શબ્દનો વ્યુત્પત્તિ-અર્થ વગેરે નહિ, પણ એ સિવાય એનો સારભૂત અર્થ=સારાંશ) કહેવાઈ ગયો છે. મ भ ओ || ૩ ||
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy