SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ 'b F = = થી ઓઇ. પર્વ: પિUરૂપતા નર સ પિuડ# ત્યર્થ યત્ર તુ નિમન થાત દિવ98 રૂતિ ગુમાશ માથhતા જા નિર્યુક્તિ न व्याख्यातः, प्रसिद्धत्वाद्धेदर-हितत्वाच्चेति । ચન્દ્ર, : હવે ભાષ્યકાર આર્દ્ર પૃથ્વીકાયના ભેદો દેખાડતા કહે છે. | ૨૧૩ ll ભાષ્ય-૩૩ઃ ગાથાર્થ : ત્રણ પ્રકારનો આદ્ર પૃથ્વીકાય છે. (૧) મધુસિફથક (૨) પિંડક (૩) ચિખલ્લ. (૧) અળતાના રસનો પ્રદેશ (૨) પિંડરૂપ પૃથ્વી (૩) જ્યાં ખૂંપી જવાય તે ચિખલ્લ. ટીકાર્થ : જે આદ્ર પૃથ્વી છે, તે ત્રણ પ્રકારની છે. મધુસિફથક, પિંડક અને ચિખલ. ભા.-૩૩ હવે ક્રમશઃ એ ત્રણેયનું સ્વરૂપ બતાવે છે. (૧) સ્ત્રીઓને જે પ્રદેશ વડે અળતાનો રસ પડાય છે, જે પૃથ્વીકાય એટલા માત્ર પ્રદેશને લેપી નાંખે તે આદ્ર પૃથ્વી s| મસિકથ કહેવાય, (સ્ત્રીઓ પગમાં ઠંડક માટે મહેંદી-કંકુ જેવી વસ્તુનો રસ લગાડે છે. તે લગભગ પગના તળીયાથી જરાક થી વધારે ઉપર સુધી લગાડવામાં આવે છે. એ અહીં સમજવું યોગ્ય લાગે છે.) (૨) જે આદ્ર પૃથ્વી પગ ઉપ૨ પિંડ રૂપે લાગે, તે પિંડક કહેવાય. (ચીકણી પૃથ્વી પગ ઉપર પિંડ રૂપે ચોંટી જાય છે.) || (૩) જે પૃથ્વીમાં પગ ડુબી જાય, ખૂંપી જાય તે ચિખલ્લ કહેવાય. II ૨ ૧૩] ભાષ્યકારે શુષ્ક પૃથ્વીમાર્ગની વ્યાખ્યા કરી નથી કેમકે એ પ્રસિદ્ધ છે અને તેના પેટા વિભાગ નથી. = *
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy