SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ = 'e T r tr E F ભા.-૩૩ શ્રી ઓઘ-ય પ્રશ્ન : શા માટે ? નિર્યુક્તિ સમાધાન : ધૂલિબહુલ માર્ગ વડે જવામાં પણ તે જ દોષો છે. (૧) સંયમ વિરાધના (૨) આત્મવિરાધના. તેમાં આંખમાં ન ધૂળ પડે તે આત્મવિરાધના. એ ધૂળમાં ખૂંપી જવાને લીધે ખૂબ થાક લાગે. ૨૧૨ ll ન (સંયમ વિરાધના આ પ્રમાણે કે ૨) ઉપકરણ મલિન થાય, ત્યાં જો ઉપકરણનું પ્રક્ષાલન કરે તો અસામાચારી, અને - જો પ્રક્ષાલન ન કરે તો પ્રવચનહીલના થાય. એટલે જો ધૂલિબહુલ માર્ગ હોય તો તેનાથી ન જવું. પરંતુ બ્રાષ્ટીભૂમિ વડે અર્થાત્ ધૂળ વિનાની ભૂમિથી વિહાર કરવો वृत्ति : इदानीं भाष्यकार आर्द्रस्य पृथिवीकायस्य भेदान् प्रदर्शयन्नाह - મો.નિ.એ.: તિવિદો ય રોડ઼ ૩ો મસિન્થો પિંડો ય વિવરવો ! लत्तपहलित्तउंडअखुप्पिज्जइ जत्थ चिक्खल्लो ॥३३॥ यस्तावदार्द्रः स च त्रिविधः - 'मधुसित्थो पिंडओ य चिक्खल्लो' एतेषां यथासङ्ख्येन स्वरूपमाह | 'लत्तपहलित्तउंडअ खुप्पिज्जति जत्थ चिक्खल्लो' 'लत्त'त्ति अलक्तकोऽलक्तकपथः येन प्रदेशेनालक्तकः कामिन्याः वी पात्यते तावन्मानं पादौ यो लिम्पति कर्दमः स मधुसिक्थकोऽभिधीयते। उंडका:-पिण्डोलकास्तद्रूपो यो भवति, = =. | ૨૧૨ .
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy