SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ ૧૯૨ i स असति मध्यमपुरुषे स्थविरः पन्थानं प्रच्छनीयः, किंविशिष्टः ? दृढस्मृतिः । अथ स्थविरो न भवति ततस्तरुणः प्रष्टव्यः, कीदृशः ? यः-स्वभावेनैव भद्रकः स्त्रीवर्गेऽप्येवमेव पृच्छा कर्तव्या, एतदुक्तं भवति प्रथमं मध्यमवयाः स्त्री मार्ग प्रष्टव्या, तदभावे स्थविरा दृढस्मृतिः, तदभावे भद्रिका तरुणी, एवं मध्यमवयो नपुंसकं, तस्याभावे स्थविरनपुंसकं दृढस्मृति, तदभावे बालनपुंसकं भद्रकम् । आह च-'नपुंसवग्गे य संजोगा' नपुंसकवर्गे-नपुंसकसमुदाये एवमेव संयोगा જ્ઞાતવ્યા: I ચન્દ્ર, ઃ જ્યારે વળી અન્યધાર્મિક, મધ્યમ ઉંમરવાળો પુરુષ ન હોય કે જેને માર્ગ પૂછી શકાય ત્યારે કોને માર્ગ પૂછવો? નિ.-૨૧ ઓઘનિર્યુક્તિ - ૨૧ : ગાથાર્થઃ એ મધ્યમપુરુષ ન હોય તો દઢ સ્મૃતિવાળા સ્થવિરને અથવા તો જે તરુણ ભદ્રક હોય | તેને માર્ગ પૂછવો. એ જ રીતે સ્ત્રીવર્ગમાં અને નપુંસકવર્ગમાં સંયોગો થાય. ટીકાર્થ : જો મધ્યમપુરુષ ન હોય તો જે દઢસ્મરણવાળો સ્થવિર વૃદ્ધ હોય, તેને માર્ગ પૂછવો ! જો તે પણ ન મળે તો ? સ્વભાવથી જ જે ભદ્રક સરળ હોય તેવા તરુણને માર્ગ પૂછવો. સ્ત્રીવર્ગમાં પણ આ જ પ્રમાણે પૃચ્છા કરવાની છે. પ્રશ્ન : એટલે? અમને કંઈ સમજ ન પડી. (all ૧૯૨ | સમાધાન : સૌ પ્રથમ મધ્યમ ઉંમરવાળી સ્ત્રીને માર્ગ પૂછવો, તે ન હોય તો દઢ સ્મૃતિવાળી વૃદ્ધાને પૂછવો. તે ન હોય ?
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy