________________
શ્રી ઓઘ- ત્ય નિર્યુક્તિ
| ૧૯૦ ||
5
R
પ્રકારના તે પુરુષને પૂછી શકાય.
હવે જો એ વ્યક્તિ સાધુની નજીકથી જ પસાર થઈ આગળ ચાલવા જ લાગે, તો કેટલાક ડગલા એની પાછળ ચાલી પૃચ્છા કરવી.
જો પૃચ્છા કરવા છતાં ય એ કંઈ ન બોલે, મૂંગો મૂંગો ચાલ્યા કરે તો પછી એને ને જ પૂછવું. મો.નિ.: પંથ મારે ય ત્રિો જોવા મા ય સૂર પુચ્છના !
નિ.-૨૦ संकाईया दोसा विराहणा होइ दुविहाओ ॥२०॥ तथा पन्थाभ्यासे-समीपे स्थितः कश्चिद्गोपालादिः, आदिशब्दत्कर्षकपरिग्रहः, स च प्रच्छनीयः, मा च दूरे भ व्यवस्थितं गोपालादि पृच्छेत्, शंकादिदोषसद्भावात्, नूनमस्य द्रविणमस्ति बलीवर्दादिश्रुङ्गिणं वा करोतीत्येवमादयः ।। दूरे च गच्छतो द्विविधा विराधना-आत्मसंयमविषया, आद्या कण्टकादिभिरितराऽनाक्रान्तपृथिव्याद्याक्रमणेन ॥
ચન્દ્રઓઘનિર્યુક્તિ - ૨૦: ગાથાર્થ : રસ્તાની નજીકમાં રહેલો ગોવાળાદિ હોય તો પૂછવું. દૂર રહેલા ગોવાળાદિને ન પૂછે. તેમાં શંકા વગેરે દોષો અને બે પ્રકારની વિરાધના થાય છે.
ટીકાર્થ ? જો રસ્તાની નજીકના ભાગમાં જ કોઈક ગોવાળ, ખેડૂત વગેરે હોય તો તેને માર્ગ પૂછવો. પણ દૂર રહેલા વી. ૧૯ol
=
= •
=
દાં