________________
શ્રી ઓઘ
ગાથામાં જે ઈતર શબ્દ છે, તેનાથી સ્થવિર નપુંસક, બાલનપુંસક, સ્થવિરસ્ત્રી કે બાલસ્ત્રી એ કોઈપણ લઈ શકાય છે, નિર્યુક્તિ આ બધા માર્ગના જાણકાર નથી હોતા, અને આ બધાને પૃચ્છા કરવામાં લોકોને સાધુ ઉપર શંકા થાય.
वृत्ति : क्व तर्हि व्यवस्थितेन प्रच्छनीयमित्याह -
|| ૧૮૯
ઓનિ. :
Dj
पासट्ठिओ पुच्छिज्जा वंदमाणं अवंदमाणं वा ।
अणुवईऊण व पुच्छे तुहिक्कं मा य पुच्छिज्जा ॥१९॥
મ
'पार्श्वस्थितः' समीपे व्यवस्थितः पृच्छेत् । किंविशिष्टं तं पृच्छेत् ? वन्दनं कुर्वाणमकुर्वाणं वा । अथासौ भ समीपमतिक्रम्य यात्येव ततः 'अणुवईऊण व' अनुव्रजनं वा कृत्वा कतिचित्पदानि गत्वा प्रष्टव्यः । अथासौ भ पृच्छ्यमानोऽपि न किञ्चिद्वदति तूष्णीं व्रजति, ततो नैव प्रच्छनीय इति ॥
키
म
મ
ચન્દ્ર. : તો પછી ક્યાં રહેલા = ઉભા રહેલા સાધુએ યોગ્ય વ્યક્તિને પૃચ્છા કરવી ?
ઓઘનિર્યુક્તિ - ૧૯ : ગાથાર્થ : પાસે રહેલો સાધુ વંદન કરતા કે નહિ કરતા તે પુરુષને પૂછે અથવા તેની પાછળ ચાલીને પૂછે, પણ મુંગા રહેનારાને ન પૂછે.
ટીકાર્થ : જેને પૂછવાનું છે, એની નજીકમાં જઈને પછી પૃચ્છા કરે. એ વ્યક્તિ સાધુને વંદન કરે કે ન કરે, તે બે ય
T
PH
TH
म
નિ.-૧૯
7119 cell