________________
ENSE
नि.-१७
श्री मोध-स्थ प्रत्ययिकत्वात्, अथ नास्ति ततः નિર્યુક્તિ ओ.नि. : साहम्मिअपुरिसासइ मज्झिमपुरिसं अणुण्णविअ पुच्छे ।
सेसेसु होंति दोसा सविसेसा संजईवग्गे ॥१७॥' ॥ १८६॥
सार्मिकपुरुषद्वयाभावेऽन्यधार्मिकमध्यमपुरुषद्वयं प्रच्छनीयं, कथं ? -'अणुण्णविअ' अनुज्ञां कृत्वा ण धर्मलाभपुरस्सरं, ततः प्रियपूर्वकं पृच्छति, अन्यधार्मिकमध्यमग्रहणं त्विह सार्मिकविपक्ष-त्वादवसीयत एव । ण । 'सेसेसु'त्ति अन्यधार्मिकमध्यमपुरुषद्वयव्यतिरिक्तेषु अष्टसु भेदेषु दोषा भवन्ति पृच्छतस्ते एव दोषाः सविशेषाः- स | समधिका: संयतीवर्गे-संयतीवर्गविषये पृच्छतः सतः ।
ચન્દ્ર.: હવે સૌ પ્રથમ જેને પૂછવાનું છે, તે બતાવાય છે, તેમાં જો બે સાધર્મિક હોય તો ઉત્સર્ગમાર્ગથી તેમને જ પૂછવું, કેમકે તેઓ જૈન હોવાથી વિશ્વાસપાત્ર છે. પણ જો તે ન હોય તો,
ઓઘનિયુક્તિ - ૧૭: ગાથાર્થ સાધર્મિક પુરુષ ન હોય તો મધ્યમપુરુષને અનુજ્ઞા લઈને પૂછે. બીજા બધાને વિશે દોષો છે. સાધ્વીવર્ગને વિશે તો વધારે દોષો છે.
ટીકાર્થ : જો બે સાધર્મિક પુરુષ ન હોય તો પછી બે અન્યધાર્મિક મધ્યમપુરુષોને પૂછવું.
॥१८॥