________________
*
*
H
H
નિ.-૧૪
શ્રી ઓધ છે. એટલે ભજના નો અર્થ આ પ્રમાણે જ કરવો એ સૂચિત કરવા ગાથામાં તુ પદ છે.) નિયુક્તિ જ્યારે ગૃહસ્થ સ્થિર (અચલ), અવ્યાક્ષિપ્ત અને સાધુ પ્રત્યે ઉપયોગવાળો હોય, (આઠમો ભાંગો) ત્યારે ઈતર વડે |
પગને પ્રમાર્જવા, પણ ઓઘા વડે નહિ. | ૧૭૮ -
પ્રશ્ન : ઈતર એટલે શું ?
સમાધાનઃ ઈતર એટલે અહીં ઓઘાની નિષઘા = ઓઘારીયું લેવું. એના વડે પ્રમાર્જન કરી તેને હાથથી લટકતી ગ્રહણ " કરી આગળ ચાલે. તે નિષઘાને શરીર સાથે સંપર્ક ન થાય, તેની કાળજી કરે.
a પ્રશ્ન : ક્યાં સુધી આ રીતે ચાલે? - સમાધાન : જયાં સુધી પેલા ગૃહસ્થની પોતાના ઉપર નજર પડતી હોય ત્યાં સુધી આ રીતે ચાલે. અથવા તો ઈતર માં શબ્દથી માત્ર ઓઘારિયું ન લેવું પરંતુ બીજું કોઈક ઔપગ્રાહિક કપાસનું વસ્ત્ર કે ઉનનું વસ્ત્ર હોય, તેના વડે પગ પુંજી, એને
લટકતું રાખીને ગૃહસ્થની દૃષ્ટિ પડે ત્યાં સુધી જવું. ત્યાર બાદ તે વસ્ત્રને છુપાવી દેવું = રક્ષણ કરવું. T (અહીં ગુહસ્થની હાજરીમાં ઓઘાથી પ્રમાર્જવાનો નિષેધ અને ઇતરવસ્ત્રથી પ્રમાર્જવાની અનુમતિ....આવું શા માટે - ? એ કારણ શાસ્ત્રકારો જણાવતા નથી. એવું કલ્પી શકાય કે ઓઘાથી પુંજવામાં ગૃહસ્થને એમ લાગે કે “આ સાધુ કંઈક થી મંત્રતંત્ર કરે છે કેમકે ઓઘો એવા પ્રકારનો હોય છે. જ્યારે માત્ર વસ્ત્રથી પુજીએ તો એ એમ સમજે કે કંઈક પગ ઉપર
ખરાબ વસ્તુ લાગી હશે, એ સાધુએ વસ્ત્ર વડે સાફ કરી... એટલે ત્યાં બીજી આડી-અવળી શંકા ન થાય... આ વિષયમાં
'
ક
૧
ts
| ૧૭૮
-
E