________________
vi
શ્રી ઓથ
ઘનિયુક્તિ - ૧૨ : ગાથાર્થ ઠંડી, ચોર, પશુઓનો ભય, નગરના બારણા બંધ, માર્ગનો બોધ ન હોય, તો જ્યાં . નિર્યુક્તિા સુધી પ્રભાત થાય ત્યાં સુધી રહે. વૃષભ સાધુઓ તેને વાસીભક્ત લાવી આપે.
ટીકાર્થ : રાત્રે વિહાર કરવામાં નીચે મુજબની મુશ્કેલીઓ હોય : (૧) ઠંડી સખત હોય (૨) ચોરોનો ભય હોય (૩) TET, | ૧૭૦ | - ન સિંહ વગેરેનો ભય હોય (ગિરનાર વગેરે તીર્થો ઉપર જો અંધારામાં ચડો તો દીપડા વગેરેનો ભય રહે છે.) આ બધાના ભયથી
- પ્રભાત થાય ત્યાં સુધી અટકે. (૪) એવું બને કે નગરના બારણાઓ બંધ હોય, પ્રભાત પછી જ ખુલતા હોય (૫) ધારો કે : ||ગામડું હોય પણ ગામડાનું ફળીયું કે માર્ગને આ સાધુ ન જાણતો હોય (એટલે અંધારામાં નીકળે તો અટવાય. કોઈ માર્ગ બિતાવનાર પણ ન મળે.) તો પછી પ્રભાત સુધી અટકે.
* નિ.-૧૩ ' હવે જો આ રીતે જનાર સાધુ પ્રભાત સુધી અટકે તો ગીતાર્થ સાધુઓ તેને સુકુપાકું ભોજન લાવીને આપે. (મીઠાઈ-ધ તળેલી વસ્તુ-વઘારેલો ભાત-દહીંના ઢેબરા-ખાખરા-રોટલાની સેકેલી ખોપટી....વગેરે બીજા દિવસે ભણ્ય ગણાતી વસ્તુઓ પર્યાષિત કહેવાય.)
વૃત્તિ: મ ગતવાનીયતે ? – ओ.नि. : ठवणकुल संखडीए अणहिंडंते सिणेहपयवज्जं । भत्तट्ठिअस्स गमणं अपरिणए गाउयं वहइ ॥१३॥
૧૭ol
-
- *ire
-