________________
શ્રી ઓઘ- નિર્યુક્તિ
। ૧૬૩ .
आयातस्तेनाख्यातम् । 'अंतो 'त्ति अभ्यन्तरतः, कस्य? प्रतिश्रयस्य, केनचिदुल्लपितं यथा-अस्माकमप्येवंविधाः साधव आसन्, ते च ततो गता मृता वा । 'बहित्ति बाह्यतः प्रतिश्रयस्य श्रुतमन्यस्मै कथ्यमानं केनचित् । 'अन्नभावेणं'ति योऽसौ गन्ता सोऽन्यभावः-उन्निष्क्रमितुकामः, एतच्चाचार्याय तत्सङ्घाटकेनाख्यातं, ततश्चासौ ध्रियते केनचिद्व्याजेन ।
ચન્દ્ર. પ્રશ્ન : હવે જવાની ઇચ્છાવાળો છતાં તે જનાર સાધુ શું કરે ?
ઓઘનિર્યુક્તિ - ૯ઃ ટીકાર્થઃ જો આ સાધુ સવારે સૂર્યોદય થયા બાદ વિહાર કરવાનો હોય, તો આગલા દિવસે સાંજની સૂત્રપૌરુષી કરે અથવા તો વિહાર લાંબો હોવા વગેરે કારણોસર જો થોડીક રાત્રિ બાકી હોય ત્યારે વિહાર કરવાનો હોય તો ક્ષણ આગલા દિવસે સાંજે સૂત્રપૌરુષી કર્યા વિના જ ઊંઘી જાય, આમ પૌરુષી કરવી અને ન કરવી એ બે ય વિકલ્પ સંભવિત
વળી સવારે જતી વખતે તે સાધુએ આચાર્યને પૂછી લેવું કે “હું જાઉં છું.”
હવે જો આ રીતે સવારે બીજીવાર ન પૂછે તો ઘણા દોષો લાગે. તે આ પ્રમાણે – ' (૧) આચાર્યને જ પાછળથી સ્મરણ થયું હોય કે આ કાર્ય ખરેખર અમુક રીતે કરવાનું છે અને મેં તો એ સાધુને બીજી જ રીતે એ કાર્ય દર્શાવી દીધું છે. એટલે જો સવારે પૂછીને જાય તો આચાર્ય બધા ખુલાસા કરી શકે. પણ એમને એમ નીકળી જાય તો એ કાર્ય ઉંધુ જ થાય.)
વી
: ૧૬૩ I.