________________
vi
E
=
શ્રી ઓઘ-યુ
अक्षरव्याख्या-अतिशयनमतिशयः-प्रत्यक्ष ज्ञानमवधिमनःपर्यायकेवलाख्यं, तेन ज्ञात्वा, देवता वा कथयति, નિર્યુક્તિ भविष्यत्यशिवमिति, निमित्तम्-अनागतार्थपरिज्ञानहेतुर्ग्रन्थस्तस्य ग्रहणं स्वयमेव करोत्याचार्यः शिष्यो वा योग्यो ग्राह्यते
निमित्तं, 'परिहाणि जाव पत्तं 'ति द्वादशकेन यदा न ज्ञातं तदा एकादशकेनेत्येकैकहान्या परिहाणिरिति तावत्स्थिताः ૧૧૨
कथञ्चिद्यावत्प्राप्तम्-आगतमशिवं, तत्र किमिति ?, निर्गमनं निर्गमः कार्यः सर्वैरेवेति । कथं म तीशिवमाश्रित्यैकाकित्वमिति चेत्तदाह-'गिलाणपडिबंधो' ग्लानो-मन्दस्तयैवाशिवकारिण्या देवतया कृतः पूर्वभूतो વા, તેના પ્રતિવન્ય:- નિમ: સર્વેષiા.
ચન્દ્ર. : એ અતિશય વગેરે જ હવેની ગાથામાં બતાવે છે. ( ભાષ્ય - ૧૬ : ટીકાર્થઃ કોઈ સાધુને અવધિજ્ઞાન વગેરે અતિશય હોય તો એના દ્વારા ભાવિ અશિવની ખબર પડે. હવે ' જો અતિશય ન હોય તો કોઈ તપસ્વી સાધુ, સંયમી સાધુ વગેરેના ગુણોથી ખેંચાયેલ દેવદેવી આ વાત જણાવે. (આ ટીકામાં સી ઘણીવાર કેટલુંક સંસ્કૃતમાં તો કેટલુંક પ્રાકૃતમાં ય આવશે. તથા એકનો એક પદાર્થ વારંવાર પણ આવશે. એ બધું ધ્યાનમાં
=
=
T ભા-૧૬
=
=
રાખવું.)
અથવા તો સૂત્ર અને અર્થમાં એકદમ હોંશિયાર=તૈયાર એવા આચાર્યે જાતે જ નિમિત્તનું ગ્રહણ કરવું. (નિમિત્તશાસ્ત્ર પ્રમાણે પક્ષી-પશુઓના અવાજો ....વગેરે અનેક રીતે ભાવિનું જ્ઞાન મેળવી શકાય. આચાર્ય આ નિમિત્ત શાસ્ત્ર ભણેલા
all ૧૧૨ ..