SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓથ જિયંતિ ૧૧ ll - ચન્દ્ર.: હવે ભાવાર્થ તો ભાષ્યકાર એક એક કારને આશ્રયીને હવે કહેવાના છે. તેમાં ‘ઉદેશ પ્રમાણે નિર્દેશ થાય' એ ન્યાય પ્રમાણે અહીં સૌ પ્રથમ અશિવદ્વારને આશ્રયીને જે વિધિ છે, તે દેખાડવાની છે. અહીં અશિવ એ સાધુને એકાકી થવામાં કારણભૂત બને છે. એકાકી બનવું સારું નથી જ, માટે પહેલા તો એવી જ પ્રવૃત્તિ કરવી કે જેથી તે એકાકીપણું થાય જ નહિ. (અથવા તો એવું કરવું કે તે તે સ્થાને અશિવ ભલે થાય, પણ સાધુઓને - તે અશિવ બાધક ન બને, એકાકી બનવા મજબુર ન કરે.) H પ્રશ્ન : એવું તો શું કરીએ? કે જેથી એ એકાકીપણું ન થાય ? સમાધાન : આ બતાવવા માટે ભાષ્યકાર દ્વારગાથા કહે છે. (ખ્યાલ રાખવો કે ૮મી નિયુક્તિ ગાથા ઉપર જ હવે વિસ્તાર કરવાનો છે. અને ભાષ્યકાર એ વર્ણન કરી રહ્યા છે.). ઓઘનિર્યુક્તિ ભાષ્ય - ૧૫: ગાથાર્થ : “બાર વર્ષ પછી (અહીં) અશિવ થશે” એમ અતિશય વગેરે વડે જાણીને સૂત્રાર્થને મો કરતા ત્યાંથી નીકળી જાય. ટીકાર્થ : ખબર પડે કે આ દેશમાં ૧૨ વર્ષ પછી અશિવ થવાનું છે. તો બાર વર્ષ પૂર્વે જ તેઓ તે ક્ષેત્રમાંથી નીકળી દાં જાય, અને સૂત્ર પૌરુષી તથા અર્થપૌરુષીને કરતા કરતા તેઓ વિશ્વસ્ત બનીને = ઉતાવળ કે ગભરાટ વિના બીજા દેશમાં વી જાય કે જે દેશમાં અશિવ થવાનું ન હોય. (બાર વર્ષ બાકી છે, એટલે ઉતાવળો વિહાર કરવાની જરૂર નથી. અશિવના બાર ભા-૧૫ au ૧૧૦
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy