________________
૬, ૩
-
-
શ્રી ઓઘ-ચ
त्यतस्तद्व्याख्यानार्थमाह-पडिदारगाहा નિર્યુક્તિ , મો.નિ. / a મને વાં, વિ પત્નિ સમાજ | ૧૦૫ II
ते दुविहा नायव्वा निक्कारणिआ य कारणिआ ॥६॥ सुगमा, नवरं 'निक्कारणिआ यत्ति चशब्दाद्गच्छत्तिष्ठद्विशेषणे चात्र द्रष्टव्ये ॥
ચન્દ્ર.: અહીં “જે ક્રમથી પદાર્થો દર્શાવ્યા હોય, એ જ ક્રમ પ્રમાણે એ પદાર્થોનું વર્ણન કરવાનું હોય' એ ન્યાય છે. | એટલે એ ન્યાય મુજબ તો પાંચમી ગાથામાં સૌથી પ્રથમ પ્રતિલેખક જ બતાવેલો હોવાથી પહેલા એનું જ વ્યાખ્યાન કરવું મ) પડે. વળી એ પ્રતિલેખક પોતે કર્તા છે અને માટે પ્રધાન=મુખ્ય કહેવાય. એ કારણસર પણ સૌ પ્રથમ તેનું જ વ્યાખ્યાન કરવું '' પડે.
એટલે હવે એનું વ્યાખ્યાન કરતા પ્રતિદ્વારગાથા કહે છે. (પ્રતિલેખના એ પહેલું દ્વાર છે. એના પ્રતિલેખક વગેરે ત્રણ તારો થાય. એ પ્રતિલેખકના ય ઘણા ભેદો છે, એ દર્શાવનાર આ નવી ગાથા છે. એટલે એ પ્રતિદ્વારગાથા કહેવાય. દ્વારના
પણ તારો દર્શાવનારી ગાથા પ્રતિદ્વારગાથા કહેવાય.) આ ઓઘનિર્યુક્તિ - ૬ : ગાથાર્થ : પ્રતિલેખકો બે પ્રકારે છે : (૧) એક અને (૨) અનેક. તે બે ય બે-બે પ્રકારના જાણવા
: (૧) નિષ્કારણિક (૨) કારણિક.
=
=
= '#
E
વળ ૧૦૫ |