________________
જ
શ્રી ઓઘનિર્યુક્તિ
P
// ૯૭ ||
*
*
-
5
E
F
प्रतिलेखनाद्वारस्य पर्यायशब्दाः । आलोकनमालोकः, मर्यादयाऽभिविधिना वा लोकनमित्यर्थः । प्रलोकनं प्रलोकना, प्रकर्षेणालोकनमित्यर्थः । 'एगट्ठा' इति एकाथिकान्यमूनि अनन्तरोद्दिष्टानि भवन्ति । पुंल्लिङ्गता च प्राकृतलक्षणवशाद्भवत्येव, यथा-जसो तवो सल्लो, नपुंसकलिङ्गा अपि शब्दाः पुंल्लिङ्गाः प्रयुज्यन्ते एवमत्रापीति,
ચન્દ્ર. : હવે એકેક દ્વારા કહેવામાં આવશે.
તેમાં પ્રતિલેખના શબ્દના પર્યાયવાચી શબ્દો બતાવે છે અને એ રીતે પર્યાય દ્વારા પ્રતિલેખનાદ્વારનું વ્યાખ્યાન કરવા માટે નવી ગાથા છે. 1 ઓઘનિયુક્તિ -૪: ગાથાર્થ : (૧) આભોગ (૨) માર્ગણા (૩) ગવેષણા (૪) ઈહા (૫) અપોહ (૬) પ્રતિલેખા (૭) આ પ્રેક્ષણ (૮) નિરીક્ષણા (૯) આલોકના (૧૦) પ્રલોકના આ કાર્યવાચી શબ્દો છે.
ટીકાર્થ : (૧) આભોગ ઃ મુન્ ધાતુ પાલન કરવું અને ખાવું એમ બે અર્થમાં છે. મર્યાદા કે અભિવિધિ વડે પાલન તે આભોગ. (વસ્ત્રાદિમાં જે જીવો હોય તે આપણા પ્રયત્ન અનુસારે જોઈ-જોઈને બચાવવા તે મર્યાદાથી પાલન તથા આખા ય વસ્ત્રાદિના તમામે તમામ ભાગમાંથી બચાવવા... એ અભિવિધિથી પાલન...વગેરે અનેક અર્થો થઈ શકે.)
(૨) માર્ગણા : પૃ ધાતુ શોધવાના અર્થમાં છે. તમામ જીવોને પીડા ન થાય એ રીતે શોધખોળ કરવી તે માર્ગણા. (૩) ગવેષણા : ગવેર્ ધાતુ શોધખોળ અર્થમાં જ છે. તમામ દોષથી રહિત વસ્તુની શોધખોળ તે ગવેષણા.
G
*
=
= '#
E
,
' હs - E
કે
| ૯૭ ||