SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-યુ સમાધાન : પદવિભાગસામાચારીને નહિ પામતા સાધુઓ ઉપર અનુકંપા કરવા માટે આ કામ કરવું જરૂરી બન્યું. એમાં નિર્યુક્તિ પદવિભાગ સામાચારી એટલે વર્તમાનકાળની અપેક્ષાએ કલ્પ-બૃહત્કલ્પ સમજવું. અને પ્રાચીનકાળની અપેક્ષાએ દૃષ્ટિવાદમાં રહેલી પદવિભાગ સામાચારી લેવી. તથા તુ શબ્દથી એ પણ સમજવું કે દેશવિધ સામાચારીને પણ નહિ પામતા સાધુઓ માટે | ૮૯ IT આ નિસ્પૃહણા કરાઈ છે. (દશવિધ સામાચારી શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં છે. જયાં સુધી એના જોગ ન થાય, ત્યાં સુધી સાધુઓને " એ સામાચારી પ્રાપ્ત ન થાય.) (બૃહત્કલ્પસૂત્ર પાંચ વર્ષની પૂર્વે ન ભણાય, અને દૃષ્ટિવાદ ૨૦ વર્ષ પૂર્વે ન ભણાય. એટલે ત્યાં સુધી એ સાધુઓને સામાચારીઓનું જ્ઞાન જ ન થાય, આવું થાય તો તેઓ ચારિત્ર શી રીતે પાળે ? એટલે તેઓને પહેલા જ દિવસથી ભણાવી ભા. ( શકાય એવી આ ઓઘનિર્યુક્તિ ભદ્રબાહુસ્વામીએ રચી.) * સાધુ એટલે જ્ઞાન વગેરે રૂપ પુરુષસંબંધી આત્મસંબંધી (સૂત્રપોરિસી અર્થપોરિસી વગેરે) ક્રિયાઓ વડે જેઓ મોક્ષને T સાધે છે. ઓઘનિર્યુક્તિ એટલે સામાન્ય અર્થનું પ્રતિપાદન કરનારી ગાથાઓ. वृत्ति : आह-अथ केयमोघनियुक्तिः या स्थविरैः प्रतिपादिता ?, तत्प्रतिपादनायाह-दारगाहाओ.नि. : पडिलेहणं १ च पिंडं २ उवहिपमाणं ३ अणाययणवज्जं ४ । पडिसेवण ५ मालोअण ६ जह य विसोही ७ सविहिआणं ॥३॥ a il ૮૯ ! નિ.-૩
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy