________________
॥ श्रीआचाराङ्ग પ્રષિT |
. ૫.
જ રહે મૂલ ઠાણે, ગુણ ઠાણે સોહિધાવે, ગુણઠાણી સોહિ ભૂલ ઠાણી, ઊભય તજે મુનિ ભાવે. વી.. શીત ઊષ્ણ જે સહત પરિસહ, સહીવ્રત પાસે શુદ્ધ સ્વભાવે, મુકિત માર્ગ અચલ તાસ, નિજ સ્વરૂપ શિઘ પાવે. વીર....... જ્ઞાનાદિ પંચ આચાર ધારી, સંવર વૃધ્ધિ રચાવે, ગંભીર ગુણી શિવ વધૂ, વરમાલ તસ પહેરાવે. વીર .....
| ઇતિ શ્રી આચારાંગ પૂજા
|| ૩૮||