SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ।। श्रीआचाराङ्ग प्रदीपिका ॥ પ્રસિધ્ધ ૪ પ્રકરણમાનું ત્રીજું પ્રકરણ-દંડક પ્રકરણ (વિચારષત્રિંશિકા)ની રચના શ્રીધવલચંદ્રમુનિના શિષ્ય મુનિશ્રી ગજમારે આચાર્યશ્રી જિનહંસસૂરિના રાજ્યમાં કરી હતી આચાર્યશ્રી જિનહંસસૂરિની શુભ પ્રેરણાથી પાટણના શ્રીમાળી જ્ઞાતિના મંત્રીધનપતિ તથા તેના પરિવારે પંચમાંગ શ્રીભગવતીસૂત્રની વૃત્તિ લખાવી. સં. ૧૫૭૯ના મહા વદ ના સોમવારે આચાર્યશ્રીને વહોરાવેલ. સં. ૧૬૦૬ વર્ષે આચાર્યશ્રીજિનમાણિજ્યસૂરિએ આ પ્રતિનું જેસલમેરમાં વાંચન કર્યું, કંઈક શુધ્ધ કરી અને શ્રી સંઘ સમક્ષ આ પ્રતના આધારે વ્યાખ્યાન કર્યું. હાલમાં આ પ્રતિ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સંગ્રહમાં છે. १. सिरिजिणहंसमुणीसररज्जे सिरिधवलचंदसीसेण । गजसारेण लिहिया एसा विनत्ति अप्पहिया।।३९ ।। वृत्ति :- श्री जिनहंससूरिनामानो ये श्रीजिनसमुद्रसूरिपट्टप्रतिष्ठिता मुनिश्वराः खरतरगच्छाधिपतयस्तेषां राज्यं गच्छाधिपत्यलक्षणं तस्मिन् विजयिनि सैद्धान्तिकशिरोमणीनां श्रीधवलचन्द्रगणिनां शिष्येण संविग्नपण्डिताऽभयोदयगणिलालितपालितेन गजसारगणिनाम्ना साधुना एषा विचारषट्त्रिंशिकारूपा श्रीतीर्थकृतां विज्ञप्तिर्लिखितेति पदेन.......। २. सर्वत् १५७९ वर्षे माघवदि ९ सोमे । अद्येह श्रीअणहिल्लपुरवास्तव्यसश्रीकेण श्रीखरतरगच्छे श्रीजिनभद्रसूरिपट्टे श्रीजिनचन्द्रसूरिपट्टे श्रीजिनसमुद्रसूरिस्तत्पट्टे श्रीजिनहंससूरीश्वराणां श्रीभगवतीपञ्चमानवृत्तिले खयित्वा विहारिता । श्रीश्रीमालज्ञातीयआचावाडियागोत्रे मन्त्रिधणपति-पुत्रमंत्रीगुणराजभार्याकन्हाईसुश्राविकापुत्ररत्नमन्त्रि श्रीराजभुश्रावकेण पुत्ररत्नमन्त्रिलटकणमन्त्रिसहसकरणपौत्रमन्त्रिविद्याधरमन्त्रिलक्ष्मीधर प्रमुखपरिवारसश्रीकेण । तदनु श्रीजेसलमेरौ संवत् १६०६ वर्षे श्रीजिनमाणिकयसूरीश्वरैरवाचि किञ्चिदशोधि, श्रीसंघाध्यक्षं व्याख्यानावसरे व्याख्यायि च। ॥ २५॥
SR No.600361
Book TitleAcharang Sutram Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorJinhansasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1996
Total Pages300
LanguageSanskrit
ClassificationManuscript & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy