SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ હોત તો ય દેવ-દેવતા મદદે દોડી આવત. આમાંનું એકે ય ન હોય ત્યાં તે દેવ-દેવતાનો દોષ શું કાઢવો ? / ૬૯ // | આકાશેથી નીચે ઊતરવા માટે હેલિકોપ્ટર ચક્કર મારી જ રહ્યું છે પણ હેલિપેડ વિના તે ક્યાં નીચે ઊતરે ? હવે તો એવું ય લાગે છે કે મલિન દેવોએ ભૂમિ અને આકાશ-બધાયનો-કબજો લઈ | લીધો છે. એમના મલિન આક્રમણ સામે સમ્યગ્દષ્ટિ દેવ-દેવતાઓ લાચાર બની ગયા છે. જયાં પાંચ મકાર (માંસ, મૈથુન, મુદ્રા, મદ્ય, મધ વગેરે)નું જોર હોય તે જ દેશો અને તે જ પ્રજા વિશ્વમાં સુખી અને સમૃદ્ધ બનતી જાય છે અને ધર્મી પ્રજા કે ધર્મી દેશ વધુ ને વધુ મુસીબતોમાં ઝડપાતા જાય છે તે પણ એમ જણાવે છે કે મલિન દેવોનું જ સામ્રાજય અત્યારે જ પ્રિવર્તે છે. તેઓ પાંચ મકારનું સેવન કરતી પ્રજા ઉપર ખૂબ સંતુષ્ટ રહેતા લાગે છે. ભૌતિક શક્તિ કરતાં દૈવિ શક્તિ ચડે. અને જો તે દૈવી-શક્તિઓ લાચાર બની ગઇ | શિહોય તો હવે તેનાથી પણ ચડિયાતી આધ્યાત્મિક-શક્તિને વધુ ને વધુ ઉત્પન્ન કરવી રહી.] બિઅર્થાત્ તે માટે મુનિ-સંસ્થાએ પોતાનું સંયમજીવન અણિશુદ્ધ સુંદર કરવું રહ્યું. જો તેમાં તેની લિશ પણ આનાકાની હોય તો હાથ ધોઈ નાંખવા રહ્યા. શ આ પણ કેવો યોગાનુયોગ કે અમારિ-પ્રવર્તક કલિકાલસર્વજ્ઞના કાળધર્મ પછી તેમની થિ ણિ પાટે બિરાજેલા રામચન્દ્રસૂરિજીને અજયપાળે મારી નાંખ્યા. વળી કલિકાલસર્વજ્ઞ અને શિ બિગૂર્જરેશ્વર દ્વારા નિર્માણ પામેલા ગગનચુંબી શિખરબંધી જિનાલયો અને જિનમૂર્તિઓ ભાંગીને I ૬૯ II
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy