SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવર્તન જયતાક બહારવટીઓ ! માંસપ્રિય કુમારપાળ ! મહાદેવભક્ત કુમારપાળ ! પરમહંત કુમારપાળ ! તાબડતોબ ગણધર બનીને સિદ્ધ ભગવંત બની જાય એ બધાની પાછળ સૂરિજીની મિ અષ્ટાદ્વિકા હિ સાધુ-જીવનની સૂક્ષ્મની પ્રચંડ તાકાત એક માત્ર-કારણ હતી. બિ પહેલું પ્રવચનો ચાલો, આપણે સહુ એ તાકાતના સ્વામી બનીને વિશ્વમાં સાચા સુખ, શાન્તિ અને | ૬૮ || આબાદીની સ્થાપનામાં નિમિત્ત બનીએ. અમારી હેમચન્દ્રસૂરિ કેવી રીતે મળ્યા? સનાતન ધર્મીઓના જૈનાદિ ધર્મો ઉપર જોરદાર હુમલાઓ સામે ઝાઝું કશુ નહિ કરી | શકતા દેવચન્દ્રસૂરિજી મહારાજા એક રાતે બેચેન બની ગયા. પોતાની આચાર્ય તરીકેની | જવાબદારી અદા નહિ કરી શકવા બદલ આંખમાં આંસુ આવી ગયાં. આંખના એ આંસુએ શાસનદેવીને ખેંચ્યાં. દેવીએ પ્રગટ થઈને સૂરિજીને ધંધુકાની દિશા ચીંધી. ચાચિંગ નામના મોઢ વાણિયાના દીકરા ચાંગાને દીક્ષા આપવાની સૂચના કરી. ચાંગો જિનશાસનના ગગને અપૂર્વ સૂર્ય બનશે તેમ કહ્યું. આ બધી વાતનો અમલ થયો. જિનશાસનને મહાન શાસનપ્રભાવક | મહાત્માની પ્રાપ્તિ થઈ. હા...દેવચન્દ્રસૂરિજીની આંખના આંસુમાંથી કલિકાલસર્વજ્ઞ પ્રગટ થયા. આજની પરિસ્થિતિ તો ભૂતકાળમાં ક્યારેય ન હતી તેટલી ખરાબ છે, જો પ્રચંડ શુદ્ધિનું ક બળ આપણી પાસે હોત તો દેવ-દેવતાઓ મદદે દોડી આવત. અરે ! તે ય ન હોય પણ પ્રચંડ શપુણ્યોદય હોત તોય કામ થઈ જાત. અને તેય ન હોય તો આવા તીવ્ર વેદનાના આંસુ ટપકતા || ૬૮ |
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy