SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ કસૂરિજીનું સ્વર્ગગમન ગૂર્જરેશ્વરની સદા કાળજી કરતાં સૂરિજીનું જયારે સ્વર્ગગમન થયું ત્યારે તેમની ભડભડ | || ૫૯ ||. જલતી ચિતાને જોતા રાજર્ષિ કુમારપાળ એકાએક ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા. નિકટવર્તી | મિત્રીશ્વરે તેનું કારણ પૂછ્યું, ત્યારે રાજર્ષિએ જણાવ્યું કે, ‘ગુરુદેવ તો ઊર્ધ્વગતિને પામ્યા છે એટલે તેમનું મૃત્યુ એ મારા રૂદનનું કારણ નથી પરંતુ જેમણે મને પશુમાંથી માણસે બનાવ્યો. ધિર્મી બનાવ્યો. જિનશાસનનો સેવક બનાવ્યો તે ગુરુદેવને મારું રાજકુળ હોવાના એક માત્ર શિકારણે મારા ઘરનું પાણી પણ કદી ઉપયોગમાં ન આવી શક્યું. અરે ! તેમના મોંમાં તો ન ગયું કિન્તુ તેમના ચરણોના પ્રક્ષાલનમાં ય ન વપરાયું તેનો મને આજે પારાવાર અફસોસ | થિાય છે. નરકના સીધા દ્વાર જેવા રાજનો ત્યાગ કરી દઈને હું જો સામાન્ય પ્રજાજન બની | ગયો હોત તો એ બધો લાભ મને પણ મળી શકતો હતો. પણ આ બુદ્ધિ મારી રાજલાલસાને ટિa થકારણે મને ક્યારેય પણ આવી નહિ, હવે રાંડ્યા પછીનું મને આજે ડહાપણ આવ્યું પણ તેનો | શિશો અર્થ ? સિવાય રુદન !' બિગુર્જરેશ્વરની ધર્મારાધના જ ભારતના અઢાર દેશોનો રાજા કામના કેટલા બધા બોજા નીચે દટાયેલો હોય ? અખૂટ બિરાજસંપત્તિના કારણે ભોગવિલાસ તરફ કેટલો ખેંચાઈ ગયો હોય ? પોતાની માનપ્રિયતાના 6િ I || ૫૯ | ત્રિદોષને લીધે વીંટળાયેલા અનેક ખુશામતખોરોના કુસંગે તે કેવો ઝડપાયેલો હોય ?
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy