SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Eઘણી જહેમસંગ આપણને. હા. પર ધોળે દહાડે હાજર કરીને રાજર્ષિએ શરૂ કરેલા ઉપવાસની વાત જણાવી અને હવે પોતાનું શું કર્તવ્ય છે અષ્ટાદ્ધિક છે ? તે વિચારવા જણાવ્યું. દેવી અંતર્ધાન થયા. બીજે દી વહેલી સવારે વનમાળીએ |ષ પહેલું પ્રવચનો રાજર્ષિને વધામણી આપી કે આજે છ ય ઋતુના પુષ્પો ખીલી ઊઠ્યાં છે. આપ પારણું કરો.’ | ૨૦ | રાજર્ષિએ પારણું કર્યું. ત્યારથી તમામ ઋતુના પુષ્પોથી રાજર્ષિ રોજ આંગી કરવા લાગ્યા. રાજર્ષિની કેવી અજોડ પરમાત્મભક્તિ ! અને સૂરિજીની કેવી શાસનપ્રભાવક આત્માની ય હા અમારી મિ પ્રવર્તન શિરક્ષા માટેની અદ્ભુત કાળજી ! એ સાચી વાત છે કે હીરો એમ કાંઈ સહેલાઈથી તૈયાર થઈ જતો નથી. એની પાછળ | ઘિણી જહેમત ઉઠાવવી પડે છે. ઘણી ચિંતાઓ કરવી પડે છે. આ પ્રસંગ આપણને કાનમાં એક બોધ આપે છે કે જો તમારી ભાવના ઉત્કૃષ્ટ હશે તો | તમને સિદ્ધિ મળીને જ રહેશે. હા. પથ્થર ઉપર પણ ગુલાબ ઉગાડી શકાશે. અમાસની રાતે | થિ પણ ચાંદ આકાશમાં દેખાડી શકાશે. અરે ! ધોળે દહાડે આસમાનના તારા પણ તોડી શકાશે. | થિ સિદ્ધિને આપણાથી છેટું નથી, સંકલ્પને જ છેટું છે. સંકલ્પ જો અત્યંત જોરદાર હોય તો બ્રિસિદ્ધિ ચરણે આવીને પડે છે. ક્ષિણ ગૂર્જરેશ્વર જિનપૂજામાં પોતાનાં જ વસ્ત્રો વાપરતા હતા. એક વાર બાહડમંત્રીના નાના વિભાઈ ચાહડે ભૂલથી તે વસ્ત્રો પહેરીને પૂજા કરતાં રાજર્ષિએ તે રદ કરી દીધા. ચાહડને નવા || ૫૦ || શિવસ્ત્રો લાવવાનો આદેશ કર્યો.
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy