SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ | ૧૦૯ || - ખેર....જેવી એ ધનકુબેરોની ઇચ્છા ! બાકી ખરેખર તો તેમણે પોતાના તમામ વિલાસો, કિ શાખો, ભપકાઓ, ફેશનો અને તમાકુ, દારૂ, ડ્રગ્સ વગેરે વ્યસનોને ત્યાગીને ગાંધીજી જેવું સાવ છે સાદું-સાવ ઓછી જરૂરિયાતોવાળું જીવન જીવવાનો સમય એકદમ પાકી ગયો છે. બધી તક સંપત્તિને દીનદુ:ખિતો પ્રત્યેની કરુણારૂપે વહાવી દેવાની તાતી જરૂરિયાત છે. આમાં વધુ ફાયદો તમને છે, કેમકે ભાવીના લૂંટફાટના સમયમાં તેઓ તમારી તથા ક તમારા ધર્મસ્થાનાદિની રક્ષા કરશે. તમારા અનુકંપાદાનથી જૈનધર્મની પ્રશંસા અજૈનો કરશે. કિ આ જિનશાસનની પ્રભાવનારૂપ બહુમોટો-સૌથી મોટો ધર્મ બની જશે. ચેતો શ્રીમંતો ચેતો ! ઝપાટાબંધ-કદાચ થોડાક જ મહિનાઓમાં- ભૂખની આગમાંથી છે પેદા થનારી લૂંટફાટ, ખૂનામરકી, બળાત્કાર, ધાડ વગેરેનો ધુંવાધાર ઝંઝાપાત સહુને જોવા | મળશે. - ધનવાનોના મહેલો તો તૂટશે પણ મંદિરો તૂટશે, મૂર્તિઓ તૂટશે. ભંડારો લૂંટાઈ જશે. છ સંસારત્યાગી શ્રમણોને માર મરાશે, વિહાર કરતાં સાધ્વીજીઓના શીલ જોખમાઈ જશે. હજી સાંભળો... બિ ધર્મક્ષેત્ર જોખમાયા બાદ તમારા જ ઘરઘરમાં આગ લાગશે. તમે કે તમારા નિકટના Sિ સ્વજનોમાં ભયાનક સંઘર્ષ થશે. સંતાનો આડા રસ્તે ધસી જશે. કુમારિકા દીકરીઓ કદાચ છે માતા બની જશે અથવા લગ્નના બંધનથી વેગળી રહીને... હાય, શું લખવું ? ઘેર ઘેર દારૂ Aિ // ૧૦૯ || બિ સામાન્ય બનશે. ઈડા મજેથી ખવાશે. માંસભોજન પ્યારું બનશે.
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy