________________
જોકે અમે સંસારત્યાગીઓ ચેતી જઈને રખોપાની અમારી કામગીરીને એકદમ સતર્ક થી
અને સતેજ બનાવી છે. ધર્મસંસ્કૃતિના છોડવાને કોઈ ખાતર-પાણી નહિ નાંખે તો અમારું િ અષ્ટાદ્ધિક માંસ ખાતર બનશે, લોહી, પાણી બનશે.
| બીજું પ્રવચનો
- ઓ, ભાઈઓ ! ઓ, બેનો ! સહુ ધર્મરક્ષાનો ભાર થોડો થોડો પણ માથે લો. છેવટે કર્તવ્ય // ૧૧૦ || તમારું ઘર તો સુરક્ષિત કરો જ.
સાધર્મિક જ વિકૃતિઓના ધુળીઓ વંટોળથી બચવા માટે તમારા બારી-બારણાં તો બંધ કરો જ. Iણ
વાત્સલ્ય Fબીજાની દેખાદેખીમાં પડશો નહિ.
૧૧૦ ||