________________
છે છે. નયસાર પણ આજ સુધીના જીવનમાં કોઈ વાર નહિ પીધેલા એ ધર્મામૃતના ઘૂંટડા પ્રેમપૂર્વક (૭૬) હું અંતઃકરણમાં ગટગટાવી રહ્યા છે. નયસારના આત્મામાં સમ્યગ્દર્શનાદિ સદ્ગુણો યાવત્ તીર્થંકરપદ છે બીજી કલ્પસૂત્રની છે અને અસંખ્ય આત્માઓના તારણહાર થવાની યોગ્યતા તો ભરેલી પડી હતી. ફક્ત વચ્ચે આછોપાતળો વાચના વાચનાઓ જ છે. સાતછે મોહના આવરણનો પડદો હોવાના કારણે એ યોગ્યતા દબાયેલી હતી. પરંતુ તપસ્વી અને શાન્ત
(બપોરે) છે પ્રશાન્ત મુનિવરના મંગલ વચનામૃતો નયસારના કર્ણવિવર દ્વારા આત્મસ્પર્શી બન્યાં એટલે સૂર્યના
કિરણ દ્વારા અંધકારનો નાશ થાય અને બિડાયેલ કમળપુષ્પ જેમ વિકસ્વર બની જાય; તેમ નયસારના છે આત્મા ઉપરવર્તતું મોહનું આવરણ વિલીન થયું અને સમ્યગદર્શનનું દિવ્યતેજ પ્રગટ થયું. નયસારનું છે ( આત્મકમળ વિકસ્વર બની ગયું અને તે મહાનુભાવ માટે ભાવિકાળના ભગવાન મહાવીર બનવાનો છે પુણ્ય સમયનો આરંભ થયો.
બીજોભવ હું સૌધર્મ દેવલોકમાં એક પલ્યોપમ આયુષ્યવાળા દેવ તરીકેનો હતો. હું ત્રીજો ભવ મરીચિ
આ ત્રીજો ભવ વધુ મહત્ત્વનો ભવ છે. પહેલા ભવમાં પ્રકાશ પ્રાપ્ત થયો, સમ્યકત્વનું બીજારોપણ હું થયું, પણ તેને પુષ્ટિ મળે તે પહેલાં બે અઘટિત ઘટના બની.