________________
છે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ આત્માઓની એક જ સમયે મુક્તિ (નવમું આશ્ચર્ય) છે (૬૮) છે. આ અવસર્પિણી કાળમાં એક જ સમયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ સિદ્ધો થયા તે એક આશ્ચર્ય છે. છે. બીજી કલ્પસૂત્રની
વાચના છે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ આત્માઓ એટલે ઋષભદેવ + ૯૯ ઋષભદેવના પુત્રો (ભરત છે વાચનાઓ
“ ૩% (બપોરે) $ સિવાય) + ૮ ભરતના પુત્રો (ઋષભદેવના પૌત્રો) = ૧૦૮. હું અસંયતિપૂજા (દસમું આશ્ચર્ય !
સંયતિની પૂજા તો દરેક કાળે દરેક ક્ષેત્રે થાય. પરંતુ સુવિધિનાથ પ્રભુના શાસનકાળ દરમિયાન છે નવમા અને દસમા તીર્થકર વચ્ચેના આંતરામાં - વચલા ભાગમાં - અસંયતિની પૂજા થવા લાગી તે આશ્ચર્યભૂત ઘટના ગણાય. ભરતચક્રીના જે ૮૪ હજાર અભિગમ શ્રાવકો હતા. તેમની જ ભાવી સંતતિ કાળ જતાં શિથિલ થઈ ગઈ. તેઓની જે પૂજા થઈ તે આશ્ચર્યભૂત ઘટના બની. છે ઉપસંહાર
દસ આશ્ચર્યમાંથી પાંચ આશ્ચર્યો ભગવાન મહાવીરદેવના શાસનકાળ દરમિયાન થયાં. અન્ય છે પાંચ, અન્ય તીર્થકરોના સમયમાં થયાં તે આ રીતે - છે (૧) ૧૦૮ આત્માઓનું મોક્ષગમન-આદિનાથજીના સમયમાં. (૨) હરિવંશ કુળની ઉત્પત્તિ- ૧૯) શીતલનાથજીના સમયમાં. (૩) કૃષ્ણનું અપરકંકાગમન-નેમિનાથજીના સમયમાં. (૪) સ્ત્રી-તીર્થકર છું