________________
છેત્યાર બાદ સુસ્થિત નામના દેવની સહાયથી લવણસમુદ્ર ઉલ્લંઘીને કૃષ્ણ વાસુદેવ અપરકંકામાં છે (૬૪).
હું પહોંચ્યા. ત્યાં નૃસિંહનું રૂપ લઈ પશ્નોત્તર રાજા સાથે લડ્યા. તેને પરાજિત કર્યો અને દ્રૌપદીને છે બીજી કલ્પસૂત્રની છે મેળવી. કૃષ્ણ શત્રુ રાજાને મારી નાંખવા તૈયાર થયા પણ દ્રૌપદીએ કહ્યું, તેને સજા ન કરો, એની આ વાચના વાચનાઓ છે દયા જ વિચારો, આથી કૃષ્ણ તે રાજાને છોડી દીધો.
(બપોરે) છે હવે દ્રૌપદીને લઈને કૃષ્ણ લવણસમુદ્રમાંથી પાછા ફરતા હતા ત્યારે વિજયની ખુશાલીરૂપે કૃષ્ણ પોતાનો જ શંખ ફેંક્યો, શંખનો અવાજ સાંભળીને ઘાતકીખંડના ભરતના કપિલ વાસુદેવેત્યાંનાવિહરમાન શ્રીમુનિસુવ્રત જ તીર્થકરને આ અંગે પૂછયું. શ્રીમુનિસુવ્રત તીર્થકરે કહ્યું, “આ પાંચજન્ય શંખ કૃષ્ણ ફૂંક્યો છે. અત્યારે જ પૌોત્તર રાજાને હરાવીને સમુદ્રમાંથી પસાર થઈ રહેલ છે.”
આવું કૃષ્ણ વાસુદેવનું આગમન જાણીને તેમને મળવા કપિલ વાસુદેવ ઉત્સુક થયા. તે કપિલ વાસુદેવે દરિયાકિનારે ઊભા રહીને જોરથી સામે શંખ ફૂંક્યો. આમ, સામસામા શંખના ફૂકવા રૂપે બે વાસુદેવોનું જે મિલન થયું તે તથા અપરકંકામાં કૃષ્ણનું ગમન વગેરે સર્વ આશ્ચર્યભૂત ઘટના બની.
સ્વવિમાન સાથે સૂર્ય અને ચંદ્રનું આગમન (છઠું આશ્ચર્ય) | ચંદ્ર અને સુર્ય ક્યાંય જાય તો સામાન્યતઃ પોતાના મૂળ વિમાન સાથે ન જાય. તેમ કરે તો ક્યાંય (૬૪) જ પ્રકાશ ન રહે. ચોતરફ અંધકાર ફેલાઈ જાય, છતાં કૌશાંબી નગરમાં ભગવંતને વંદન કરવા સૂર્ય છે અને ચંદ્ર મૂળ વિમાનમાં ગયા હતા તે એક આશ્ચર્ય બની ગયું.