________________
(૩૩પ)
રચાવી રે; એક કોટિ સાઠ લાખ ભરાવે રે; એહવે ઇન્દ્રને સંદેહ થાવે રે. ૨. જલધાર કેમ ખમશે બાલ રે; તવ પ્રભુ હરિનો સંશય ટાલે રે; અંગૂઠે કરી મેરુ હલાવે રે; હરિ ખામીને જિન જવરાવે રે. ૩. બાવનાચંદન અંગે લગાવે રે, પૂજી પ્રણમી ઘરે પધરાવે રે; સબલવિજ્ઞાની સિદ્ધારથ રાજા રે, દશ દિન ઉત્સવ કરી તાજાં રે. ૪. કંકમ હાથ દિયે ઘરબારે, વાજાં વાગે વિવિધ પ્રકારે રે,
ધનમંગલ ગોરી ગાવે રે, સ્વજન કુટુંબ તે આનંદ પાવે રે. ૫. પક્વાન્સશું પોષી નાત રે નામ ધર્યું છે. વર્ધમાન વિખ્યાત રે; ચંદ્રકલા જિમ વાધે વીર રે, આઠ વરસના થયા વડવીર રે. ૬ દેવસભામાં ઈદ્ર છે
વખાણે રે, મિથ્યાદૃષ્ટિ સુર નવિ માને રે; સાપનું રૂપ કરી વિકરાલ રે, આવ્યો દેવ બિવરાવવા
બાલ રે. ૭. નાખ્યો વીરે હાથે ઝાલી રે; બાલક રૂપ કરી સુર ત્યાંહી રે; વીરની સાથે આવ્યો રમવા આ રે. જાણી હાર્યો સુર તે બલમાં રે. ૮. નિજ ખંધોલે વીરને ચડાવે રે, સાત તાડ પ્રમાણ તે થાવે રે; &
વીરે માર્યો મુષ્ટિપ્રહાર રે; બીનો સુર તે કર્યા પોકાર રે. ૯. દેવ ખમાવી કહે સુણ ધીર રે જગમાં જ —ોટો તું મહાવીર રે; માતાપિતા હવે મુહૂરત વારૂ રે. સુતન મહેલ ભણવા સારું રે. ૧૦ આવી જ
ઇન્દ્ર તે પૂછવા લાગ્યો રે, વીર સંશય સઘળો ભાંગ્યો રે; જૈન વ્યાકરણ તિહાં હોવે રે, પંડ્યો ઊભો છે હું આગળ જોવે રે. ૧૧ મતિ શ્રત અવધિજ્ઞાને પૂરા રે, સંયમ ક્ષમા તપે શૂરા રે; અતિ આગ્રહથી છે છે પરણ્યા નારી રે, સુખ ભોગવે તે હશું સંસારી રે. ૧૨. નંદિવર્ઝન વડેરો ભાઈ રે, બહેની સુદંસણા છે
બહુ સુખદાયી રે; સુરલોકે પહોતાં માત ને તાત રે, પૂર્ણ અભિગ્રહ વીરનો થાયે રે. ૧૩. દેવ લોકાંતિક સમય જણાવે રે. દાન સંવત્સરી દેવા મંડાવે રે; માગશર વદી દશમી વ્રત લીનો ને, તીવ્ર છે