________________
નવમી
છે. ૩. માતાની ભક્તિ કરી રે મ0નિશ્ચલ પ્રભુ રહ્યા તામ રે જ0માતા અરતિ ઊપની રે મ0 શું થયું છે.
ગર્ભને આમ રે. જ0 ૪. ચિંતાતુર સહુ દેખીને રે મ૦, પ્રભુ હાલ્યા તેણી વાર રે જ0 હર્ષ થયો સહુ (૩૩૪)
લોકને રે મ0, આનંદ મય અપાર રે. જ0 ૫. ઉત્તમ દોહલા ઊપજે રે મ0, દેવપૂજાદિક ભાવ રે કલ્પસૂત્રની વાચનાઓ જ0 પૂરણ થાય તે સહુ રે મ0, પૂર્વ પુણ્ય પ્રભાવ રે. જ) ૬. નવ માસ પૂરા ઉપરે રે મ0, દિવસ
વાચના સાડાસાત તે જ0, ઉચ્ચ સ્થાને ગ્રહ આવતાં રે મ0, વાયે અનુકૂળ વાત રે જ૦ ૭. વસંત ઋતુ વન (બપોરે) જ મોરિયાં રે મ0, જન મન હર્ષ ન માય રે જ ચૈત્ર માસ શુદિ તેરસે રે મ૦, જિન જમ્યા આધી રાત
રે. જO ૮, અનુવાલું ટિહું જગ થયું રે મ0, વરત્યો જય જયકાર રે જ0, ચોખું વખાણ પૂરણ ઈહાં રેમ0, બુધ માણેકવિજય હિતકાર રે જ) ૯.
પંચમ વ્યાખ્યા સઝાયા
ઢાળ છઠ્ઠી (સુણો મોરી સજની રજની ન જાવે રે - એ દેશી)
જિનનો જન્મ મહોત્સવ પહેલો રે, છપ્પન દિશિ કુમરી વહેલો રે ચોસઠ ઇન્દ્ર મલી પછી ભારે છે રે, જિનને મેરુશિખર લઈ જાવે રે. ૧. ક્ષીર સમુદ્રના નીર અણાવી રે; કનક રજત મણિ કુંભ