________________
આઠમી
સાત વિદ્યાઓ અને મંત્રિત ઓઘા સાથે રોહગુપ્ત મુનિ પેલા પરિવ્રાજક સાથે વાદ કરવા માટે છે
રાજસભામાં ગયા. વાદ શરૂ કરતાં પહેલાં કોઈ “મત'નું સ્થાપન કરવું જોઈએ; તેથી રોહગુણે કહ્યું (૩૧૨) છે. કલ્પસૂત્રની છે
કે, “પરિવ્રાજક જે કહે તેનું મારે ખંડન કરવું.' ઉત્સાદ પરિવ્રાજકે “જગતમાં બે રાશિ છે : વાચનાઓ દિવસ અને રાત, જ્ઞાન અને ક્રિયા, શંકર અને પાર્વતી' એમ કહીને એની સાથે જૈન સિદ્ધાંત
વાચના મૂક્યો. તેણે કહ્યું, ‘જીવ અને અજીવ એ બે તત્ત્વ છે.” રોહગુપ્ત માટે આ મૂંઝવનાર પ્રશ્ન બન્યો.
(બપોરે) જૈન સિદ્ધાંત પ્રમાણે જીવ અને અજીવ એમ બે જ તત્ત્વ છે. હવે આનું ખંડન કરવું કેવી રીતે? તો છે
ય રોહગુએ કહ્યું કે, “ના, રાશિ ત્રણ છે : સત્ત્વ, રજસ્ અને તમસુ; ઊર્ધ્વલોક, અધોલોક, @ મધ્યલોક. આ રીતે જીવ, અજીવ અને નોજીવ-એમ ત્રણ તત્ત્વ છે.'' અને ભારે કુતર્કો કરીને આ
વાત તેણે સાબિત કરી આપી. - પરિવ્રાજકે જોયું કે મુશ્કેલી થઈ એટલે તેણે વીંછી, સર્પ, ઉંદર, મૃગી, વરાહી, કાગડી અને હું છે શકુનિકા એમ સાત વિદ્યાનો ઉપયોગ કર્યો. રોહગુએ તેની સામે ગુરએ આપેલ વિદ્યાથી તેને છે. હરાવ્યો. આમ, રોહગુપ્તનો પુનઃ વિજય થયો.
છેલ્લે ઉશ્કેરાયેલા પરિવ્રાજકે ગધેડી છોડી. લૂંકતી લૂંકતી તે દોડી અને રોહગુપ્ત પાસે પહોંચી, પણ તેણે તેની ઉપર રજોહરણ ફેરવ્યું કે તરત ગધેડી પાછી હઠી, અને પરિવ્રાજક ઉપર જઈને છે મૂતરી. આમ, અહીં પણ રોહગુપ્તનો વિજય થયો. પછી રાજાના આદેશથી વાજતે-ગાજતે લોકો છે