________________
આ હતો ત્યારે તેનાં પાંચસો ગાડાં કાદવમાં ખેંચી ગયાં. ત્યારે શેઠ પ્રત્યેની કૃતજ્ઞતાથી તેણે વિચાર્યું કે, આ
મારી જે શક્તિ છે તેને કારણે જો હું જોરથી આંચકો લગાવી આ ગાડાં ખેચે તો તે કાદવમાંથી જ (૨૦) છે.
= બહાર નીકળી જાય. લાવ, પ્રયત્ન તો કરું.” પોતાનો અહોભાવ દર્શાવવા તેણે એવો જોરથી આ કલ્પસૂત્રની છે. તારો જ આંચકો લગાવ્યો કે કાદવમાં ખેંચી ગયેલાં પૈડાં બહાર આવ્યાં અને ગાડાંઓ કાદવની બહાર જ છે છે કિનારે આવીને ઊભાં. પણ....જોરથી લગાવેલ આંચકાથી તેનું શરીર ખલાસ થઈ ગયું. આંચકાને
' છે વાચના (બપોરે)
93). કારણે શરીરના સાંધાઓ તૂટી ગયા. પાંસળીઓ તૂટી ગઈ, અને તે ત્યાં જમીન ઉપર ઢળી પડ્યો. છે ધનદેવને આગળ લઈ જવાનું અશક્ય જણાતાં પાસેના વર્ધમાન (વઢવાણ) ગામમાં જઈને ત્યાંના | મુખીને ધન આપીને જીવનપર્યત બળદની સાર-સંભાળ રાખવા તેને સોંપ્યો.
પણ મુખી તો લુચ્ચો નીકળ્યો. બે-ચાર દિવસ ચારાપાણી નાંખ્યા નહિ. આથી તે બળદીઓ ભૂખ તરસથી પીડાવા લાગ્યો. અસહ્ય પીડા છતાં અંત સમયે શુભલેશ્યાને પરિણામે તે યક્ષ થયો. વ્યંતર બન્યા પછી જ્ઞાનથી પૂર્વભવ જોયો. પોતાને પીડનાર લોકો ઉપર ગુસ્સે થયો. આથી મારી અને ઉપદ્રવ ફેલાવીને ગામના કેટલાક લોકોને મારી નાંખ્યા. એટલા બધા મરણ થયા કે સ્મશાનમાં છે. હાડકાંનો મોટો ઢગલો થઈ ગયો. આથી તે સ્થળનું નામ અસ્થિકગ્રામ પડી ગયું.
પછી ત્રાસી ગયેલા લોકો એક દિવસ આકાશ તરફ હાથ લાંબો કરી બોલ્યા કે, ““આપ કોણ હું છો? આવો ઉપદ્રવ કરનાર જરૂર આપ દેવાત્મા છો. આપ અવ્યક્ત રહીને અમોને સતાવો છો. હું
(૨૦)