________________
છે (બપોરે)
ખરેખર થોડા જ સમયમાં કાંટામાં તે વસ્ત્ર ભરાઈ ગયું અને ખેંચાઈને ખભા ઉપરથી નીકળી
ગયું. પ્રભુને તો તે વસ્ત્ર પાછું લેવાની પરવા ન હતી. પડી ગયેલા તે વસ્ત્રને કાંટામાંથી કાઢી તે (૧૯૮) છે
બ્રાહ્મણ ચાલતો થયો. કલ્પસૂત્રની છે
છે છઠ્ઠી વાચનાઓ
વસ્ત્ર ક્યાં પડ્યું? તે જાણવા માટે (કે અન્ય કારણે) પ્રભુએ પાછળ જોયું. પોતાની ભાવિ જવાચન પેઢીના અમંગળનો સંકેત થયો.
પ્રભુએ સવસ્ત્ર ધર્મ પ્રરૂપવા માટે એક વર્ષ અને એક માસ સુધી વસ્ત્ર ધારણ કર્યું, અને સપાત્ર ધર્મ સ્થાપવા માટે પહેલું પારણું ગૃહસ્થપાત્રમાં કર્યું. ત્યાર પછી જીવનપર્યત પ્રભુ વસ્ત્રરહિત અને પાત્રરહિત રહ્યા. સામુદ્રિક પ્રસંગ
વિહાર કરતાં કરતાં પ્રભુ ગંગાને કાંઠે ચાલવા લાગ્યા. ત્યાં તેમનાં પગલાંનાં ચિહ્નો રેતીમાં હું પડી ગયાં. રેતીમાં પડેલાં ચક્ર, ધ્વજ, અંકુશ વગેરે લક્ષણો જોઈને પુષ્પક નામનો સામુદ્રિક વિચારવા છે લાગ્યો કે, “આગળ કોઈ ચક્રવર્તી એકાકી ચાલ્યો જાય છે. તે હાલ મુસીબતમાં હશે. હું તેની સેવા
કરું તો મારું કામ થઈ જાય.' આમ વિચાર કરીને તે સામુદ્રિક પગલાંને અનુસરીને પ્રભુની પાસે હૈ (૧૯૮). હું આવ્યો અને જુએ છે તો માથે મુંડનવાળો નગ્ન બાવો ! અરે, આ ક્યાં ચક્રવર્તી છે ? આ તો છે