________________
છે પિટાવા લાગી તેથી પ્રભુના ઝૂંપડાંનું ઘાસ રોકટોક વગર ખાવા લાગી. આથી આ અંગેની ફરિયાદ છે
કુલપતિ પાસે ગઈ કે આ ગાયોને પણ આ સાધુ રોકી શકતા નથી. આથી કુલપતિ પ્રભુ પાસે (૧૯૬) છે.
આવ્યા અને તેમને કહેવા લાગ્યા, “હે વર્ધમાન ! પક્ષીઓ પણ પોતપોતાના માળાનું રક્ષણ કલ્પસૂત્રની છે
હું છઠ્ઠી વાચનાઓ કરવામાં સાવધ હોય છે. તમે તો રાજકુમાર છો, ક્ષત્રિય છો, તમારામાં પ્રતિકાર કરવાની તાકાત
છે વાચના શક્તિ છે તો આ ગાયોને પણ અટકાવી શકતા નથી?' પ્રભુએ જોયું કે મારા અહીં રહેવાથી બપોરે)
અપ્રીતિ થાય છે, તેથી હજુ ચોમાસાના પંદર જ દિવસ થયા હતા તોપણ પાંચ અભિગ્રહો લઈને જ પ્રભુએ અસ્થિક ગ્રામે વિહાર કરી દીધો ! પ્રભુએ નીચે મુજબ પાંચ અભિગ્રહો લીધા : જ પ્રભુએ કરેલા પાંચ અભિગ્રહો
(૧) અપ્રીતિ ઊપજે એવા સ્થાનમાં વાસ કરવો નહીં. (૨) હંમેશાં કાયોત્સર્ગમાં રહેવું. (૩) ગૃહસ્થનો વિનય કરવો નહીં. (૪) બનતાં સુધી મૌન રહેવું. (૫) ભોજન હાથમાં જ કરવું. છે દેવદૂષ્ય-નિવારણ પ્રસંગ છે શ્રમણ ભગવંત શ્રીમહાવીરસ્વામી એક વર્ષ અને એક માસ સુધી વસ્ત્રધારી રહ્યા. ત્યાર પછી હું હું તે વસ્ત્રરહિત રહ્યા; તથા કરપાત્રી (હાથરૂપ પાત્રવાળા) રહ્યા.
હું (૧૯૬) પ્રભુને વસ્ત્રરહિત થવામાં એક પ્રસંગ બની ગયો. દીક્ષા પહેલાં વર્ધમાનકુમારે એક વર્ષ સુધી હું