________________
છે વાચના
- કુમાર વર્ધમાન વિરક્તિનું જીવન જીવે છે. એય જો કે મોટાભાઈ નંદિવર્ધનને દુખે છે. છતાં, તે
એમ કરીનેય કુમાર સંસારમાં રહ્યા એનો સંતોષ એને જરાય ઓછો નથી. (૧૭૪) છે. કલ્પસૂત્રની છે. ધાર્યું સઘળું તો કોઈનું ય થતું નથી.
છે પાંચમી વાચનાઓ છે મોહનું કાળું કલ્પાંત એક વર્ષ પૂર્ણ થયું. વિરાગમૂર્તિ વર્ધમાનનો આત્મા અણગાર બનવાના પવિત્રતમ દિનને
(સવારે) નજદીકમાં જોઈને થનગની રહ્યો છે. તક જોઈને એક દિવસ મોટા ભાઈ નંદિવર્ધનની પાસે કુમાર વર્ધમાન ગયા.
કુમારના મુખ ઉપરના હાવભાવ જોતાં જ કેમ જાણે નંદિવર્ધન બધું પામી ગયા હોય તેમ છે કુમારને લાગ્યું.
મોટા ભાઈ ! અવધિ પૂર્ણ થાય છે. હવે આનંદથી અનુજ્ઞા આપો. મારે સર્વસંગના ત્યાગી છે શું બનવું છે.”
નંદિવર્ધન શું બોલે ? મોહે દબાયા ‘હા’ નથી કહેતાઃ પ્રતિજ્ઞાએ બંધાયેલા ‘ના’ પણ નથી કહી શકતા. એ એકદમ ગમગીન થઈ ગયા. મન વિચારે ચડ્યું, “ફરી મુદત નાખું ?' ના, ના. હું એ તો અન્યાય કહેવાય. તો ઘસીને ના કહી દઉં? એ તો અધમતા કહેવાય. “તો ખોટી માંદગીનો (૧૭૪) ડોળ કરું?” ના, એ તો દંભ કહેવાય.