________________
તે એક વાત કરવી છે. તમે સ્વીકારો તો જ કરીએ. આ વાતનું અમારે મન તો ઘણું જ મહત્ત્વ છે તે
છે એટલે સ્વીકાર્યા વિના તો છુટકો જ નથી હોં! પણ છતાં હા કહી દો, એટલે પાકું થઈ જાય ” . (૧૬૮) કલ્પસૂત્રની છે મિત્રોએ ચાલાકી વાપરી. પછી તેઓ બોલ્યા:
છે પાંચમી વાચનાઓ છે “લો સાંભળો ત્યારે, સમરવીર રાજાની પુત્રી યશોદા અહીં આવ્યા છે, તમે તેનો સ્વીકાર છે વાચના છે કરો.”
(સવારે) છે વળી, એક બોલી ઊઠ્યો, “તમારાં માતાજી અને પિતાજી પોતે જ તમે ગૃહસ્થજીવન જીવો છું વુિં એ જોવા ઝંખે છે ! રે, અમને પણ એમણે જ તમને સમજાવવા મોકલ્યા છે !'' હું આ વાત સાંભળતાં જ કુમાર ચમકી ગયા ! એના મોંમાંથી શબ્દો નીકળી ગયા, “અરે ! . છે મોહરાજ ! તારી માયા !'
માતા-પિતાના નામે ચડી ગયેલી વાત સામે એકદમ વિરોધ શ કરાય? એ તો પૂજ્યોનું અપમાન જ કહેવાય ને? એમ વિચારીને કુમાર શાન્ત બેસી રહ્યા. થોડી વાર બાદ તેમણે કહ્યું, “મિત્રો ! સ્ત્રીનો પરિગ્રહ એ સંસાર ભ્રમણનું કારણ છે. મારે તો મોક્ષગમન કરવું છે. તમે જાઓ આવી
(૧૬૮) વાત મને ન કરો.'