________________
એ પાડ્યું હતું. પ્રભુએ ભૂખ, તરસ વગેરે બાવીસ પરિષહો, દેવતાઈ ઉપસર્ગો સહન કર્યા છે. એટલું
જ નહીં પ્રભુ ઘોર અભિગ્રહના પાલક, ત્રણ જ્ઞાનથી યુક્ત, હર્ષ-શોક, રતિ-અરતિથી વિરક્ત કલ્પસૂત્રની છે ? અને પરાક્રમો કરીને સંપન્ન છે એથી પણ દેવોએ “શ્રમણ ભગવાનું મહાવીર” નામ પાડ્યું.
પાંચમી વાચનીઓ વીરપ્રભુ બીજના ચંદ્રની જેમ વધતા હતા. ચંદ્ર સમાન તેમનું મુખ હતું. ઐરાવત હાથી જેવી છે
વાચના તેમની ચાલ હતી. કમળ સમાન હાથ હતા. તેમનો શ્વાસોચ્છુવાસ સુગંધિત હતો. તેમને મતિ, તે (સવારે) શ્રુત તથા અવધિ એ ત્રણ જ્ઞાન હતાં, તેમને પૂર્વભવનું પણ સ્મરણ હતું. તેઓ રોગરહિત હતા તે તથા ધીરતા, વીરતા, ગંભીરતા આદિ ગુણોથી તેઓ જગતમાં તિલક સમાન હતા. આમલકી ક્રીડા
એક વાર બાળ વર્ધમાન કુતૂહલરહિત છતાં મિત્રોના આગ્રહથી આમલકી ક્રીડા કરવા માટે નગરની બહાર ગયા. વર્ધમાનને રમવાનો રસ ન હતો. છતાં, બાળકોના આગ્રહથી વૃક્ષ ઉપર ચડવા-ઊતરવાની રમત રમવા લાગ્યા. તે સમયે સૌધર્મેન્દ્ર વીર પ્રભુના પૈર્ય વગેરે ગુણોની
પ્રશંસા કરતાં કહ્યું કે, “હમણાં મનુષ્યલોકમાં શ્રી વર્ધમાનકુમાર બાળક હોવા છતાં મહાપરાક્રમી જ છે. દેવો પણ તેમને બીવડાવવા સમર્થ નથી.' આ સાંભળીને કોઈ મિથ્યાદષ્ટિ દેવે વિચાર્યું કે હૈ (૧૨)
“ઇન્દ્ર નાહકની શેખી કરે છે ! એક મનુષ્યકીટને આટલી હદે શા માટે ઊંચે ચડાવે છે? આજે જ