________________
છે વાચના
કેવો બોધક પ્રસંગ છે ! “બીજનું જતન કરજો.” “જરાય આડાઅવળા જશો મા !” આ “ઓલાદની પવિત્રતા જાળવી રાખજો”... “જે કૂવામાં તે હવાડામાં.” વગેરે વગેરે વાતો આપણા (૧૩૮).
કાનમાં કહી જાય છે. કલ્પસૂત્રની છે
જે માનવીઓના સંસ્કારમાં જ મોટી ખામી હોય તેમનાં સંતાનો બધી રીતે પૂરાં અને શૂરાં વાચનાઓ
ચોથી નીકળે તો ય જરા ય આશ્ચર્ય થાય તેમ નથી. ખાનદાનીના નાતે હજી વડીલ કાયિક પાપોથી કદાચ
(સવારે) ઊગરી જશે, પરંતુ એમના બીજમાં તો એ માનસિક વાસનાઓના કોહવાટ વ્યાપીને જ રહેશે. છે અને તેથી એ બીજનાં સંતાનો ખાનદાનીના પાતળા વસ્ત્રને ફગાવી દે અને સાવ છેલ્લી પાટલીએ છે
જઈને બેસે તો જરાય નવાઈ નહીં. આવાં સંતાનોને ઠપકો આપવા જેટલો પણ અધિકાર એવાં
માતાપિતાને હશે ખરો? હું નર્તકી નમુંજાલા
મહારાજા સિદ્ધરાજ જયસિંહના પિતા રાજા કર્ણદેવ. એમનાં પટરાણી મીનળદેવી. મીનળ રૂપે શ્યામ હતાં. એ રૂપે જ એમના પતિપ્રેમનો ઘડો-લાડવો કરી નાખ્યો હતો. મહારાજા કર્ણદેવ એમને છે. ક્યારેય બોલાવતા નહિ.
- કોણ જાણે કેમ પણ એક દિવસ રાજા કર્ણદેવને પોતાની રાજનર્તકી નમંજુલા ઉપર કામરાગ છે (૧૩૮) છે જાગી પડ્યો. પ્રજા રાજા પાસે ઘણા ઉન્નત સદાચારની અપેક્ષા રાખતી હતી એટલે રાજા કર્ણદેવ હું