________________
વાચના
પર્યુષણ પર્વનો પાંચમો દિવસઃ કલ્પસૂત્રનું ત્રીજું સવારનું વ્યાખ્યાન (૧૦૦)
ત્રીજી કલ્પસૂત્રની છે સ્વપ્ન-વર્ણન [ચાલુ]. વાચનાઓ
(૫) પુષ્પમાળા પંચરંગી અને સુગંધિત પુષ્પોવાળી તે માળા છે. તેમાં ચંપક, અશોક, આંબાની છે (સવારે) આ મંજરી વગેરે શ્રેષ્ઠ સુગંધિત પુષ્પો છે. તે માળામાં બધી ઋતુનાં પુષ્પો ગૂંથાયાં છે. તે માળાનાં આ આ પુષ્પોની સૌરભ ચોતરફ ફેલાઈ છે. તેથી આકર્ષાઈને અનેક ભમરાઓનાં ટોળાં ત્યાં આવી રહ્યાં છે.
ન્દ્ર જગતની સર્વ શ્વેત ચીજો જેવી કે જલકણ, રજત વગેરે જેવો તે ચન્દ્ર સફેદ હતો. આ લોકોને આહાદક, તેમના જીવનને આનંદ આપનાર, અંધકારનાશક કમળોનો પ્રબોધક, રાત્રિની
શોભા વધારનારો, હંસ તથા અરીસા જેવો શ્વેત હતો. તેમજ તે જ્યોતિષચક્રનો શોભાકર, અંધકારનો છે વૈરી, ગગનના તિલક જેવો હતો. હું (૭) સૂર્ય તે અંધકારનાશક, તેના વિમાનના પૃથ્વીકાયના જીવો આતપ નામકર્મના ઉદયવાળા છે છે હતા. એટલે સ્વયં શીત-ઠંડા હોવા છતાં તેનાં કિરણો ગરમ હતાં. તે બાલ સૂર્ય છે, લાલ છે,
ચોરોનો શત્રુ છે, ઠંડીનો નાશ કરનાર છે, મેરુપર્વતને પ્રદક્ષિણા દેનાર છે. તે જુદી જુદી ઋતુમાં છે (૧૦૦) હું ન્યૂનાધિક કિરણોવાળો છે. આસો માસમાં સૂર્યનાં સૌથી વધુ ૧૬૦૦ કિરણો હોય છે.