________________
(૯૯)
ખભા પર લટકતા બે કાન-કુંડળવાળા, દેદીપ્યમાન કાંતિવાળા, મનોહર લોચનવાળા લક્ષ્મીજી છે. તેમની બે બાજુએ બે હાથીઓ સૂંઢમાં એકેક કમળ લઈને ઊભા છે. તેમની આસપાસ પંખો શોભે છે, તેમનો અંબોડો મોટો, કાળો-ભમર, ભરાવદાર શોભે છે.
[અહીં આ બીજું વ્યાખ્યાન પૂર્ણ થાય છે. શેષ દસ સ્વપ્નોના વર્ણનથી આગામી વ્યાખ્યાન શરૂ થશે.]
(૯૯)