________________
છે. સ્વપ્નો તેનાં તે જ, તેમાં કોઈ ફરક નહીં; ચક્રવર્તીનો જન્મ થવાનો હોય કે તીર્થંકરનો જન્મ છે (૭) છે. થવાનો હોય, તો તેમની માતાને આ ૧૪ સ્વપ્નો અચૂક આવે જ. ચક્રવર્તી થનારની માતાને ૧૪ છે
છે સ્વપ્નો ઝાંખાં દેખાય. જ્યારે ત્રણ લોકના નાથ થનારની માતાને તે જ ૧૪ સ્વપ્નો સ્પષ્ટ દેખાય. હું ત્રિશલાદેવીની શય્યા
તે સુંદર શય્યા હતી ત્રિશલાદેવીની. તે રત્નજડિત હતી. વિવિધ સુગંધિત ધૂપ પ્રસરી રહ્યો હતો. સુગંધી હારોથી શય્યા અલંકૃત થઈ હતી. ચારે તરફ સૌંદર્ય અને સૌરભથી વાતાવરણ મઘમઘતું ? હતું. ત્રિશલાદેવી અર્ધજાગ્રત અવસ્થામાં હતાં ત્યારે ચૌદ સ્વપ્નો એક પછી એક આવવાં શરૂ થયાં.
છે ચૌદ સ્વપ્નો
પહેલા સ્વપ્ન તરીકે ઋષભદેવની માતાએ “ઋષભ' જોયો હતો. અને મહાવીર પ્રભુની છે માતાએ “સિંહ જોયો હતો. બાકીના બધા તીર્થકરોની માતાએ “ગજ” જોયો હતો. તેથી પ્રથમ છે સ્વપ્ન “ગજ' ગણાય છે. છે (૧) હાથી તે ચાર દંકૂશળવાળો, વરસી ગયેલા વાદળ જેવો, સફેદ મુક્તાહાર જેવો શુભ્ર, છે (૯૭) છે ક્ષીરસમદ્ર જેવો શલ્ય તથા ચંદ્રકિરણ જેવો ધવલ હતો. તેના ગંડસ્થળમાંથી મદ ઝરતો હતો. તેની છે.