________________
ઈદ્ર વિચારે છે કે, કદાચ અનંતકાળે તીર્થંકરનો આત્મા નીચા ગોત્રમાં ગર્ભમાં આવે, પણ છે જન્મક્રિયા તો તે ગોત્રમાં ન જ થવી જોઈએ, અર્થાતુ તીર્થંકરનો આત્મા ગર્ભરૂપે નીચા ગોત્રમાં છે આવે તે એક આશ્ચર્ય છે. પણ ત્યાં ને ત્યાં જન્મ થાય તેવું તો આશ્ચર્ય રૂપે પણ ન બની શકે. છે ઈદ્ર વિચારે છે કે, “ગર્ભ તરીકે દેવાનંદાની કુક્ષિમાં ૮૨ દિવસો પસાર થઈ ગયા છે. આ છે છે સ્થિતિનો મને-ઉપયોગ મૂકતાં-ખ્યાલ આવ્યો તો હવે મારી ફરજ છે કે તે આત્મા જન્મ લે તે છે હું પહેલાં જ યોગ્ય સ્થળે મૂકી દઉં.” છે. આ સમયે જ્ઞાનથી ક્ષત્રિયકુળની શોધ કરતાં ઇન્દ્ર ક્ષત્રિયકુષ્ઠ ગ્રામમાં ત્રિશલાદેવીને જોયા છે છે તેમની કુક્ષિમાં ગર્ભને ગોઠવી દેવાનું ઇન્દ્રને ઉચિત લાગ્યું. બ્રાહ્મણકુષ્ઠ ગામમાં દેવાનંદા રહેતાં છે છે હતાં અને ક્ષત્રિયકર્ડ ગ્રામમાં ત્રિશલાદેવી રહેતા હતા. દેવાનંદા - ત્રિશલાના સંબંધમાં અહીં જે છે
ઘટના બને છે તેનું બીજ તેમના પૂર્વભવમાં દેવાનંદા જેઠાણી હતા અને ત્રિશલા દેરાણી હતા. છે હું જેઠાણી તરીકે દેવાનંદા, દેરાણી ઉપર વધુ પડતો અધિકાર ચલાવતા. એક વખત જેઠાણીએ દેરાણીનો છે હું સુંદર હાર ચોર્યો. તે હારનાં ઘાટ-ઘડામણ ફેરવીને નવો હાર બનાવ્યો અને તે પહેરવા લાગી. હું છે દેરાણીને આ અંગે બધી ખબર પડી તોય તે કાંઈ બોલી નહીં. ગંભીર બનીને બધી જ વાત મનમાં છે.
() હું રાખી. કાલાન્તરે જેઠાણી મૃત્યુ-પથારીએ પડ્યા ત્યારે હાર ચોર્યાનો પશ્ચાત્તાપ થયો. તેને થયું, હું