________________
પૂંજતો ભગવાન પાસે જાય.. બાદ ત્યાં પ્રમાર્જના કરી, દાંડીધર પાટલી વિ. ને છૂટાં મૂકે... સૂત્ર દાંડીધર બોલે. પછી બંને જણા સાથે ખમાસમણ કાલગ્રહી : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ ? પછી દાંડીધર આદેશ માંગે કાલગ્રાહી : પડિક્કમેહ' કહે (સૂત્ર દાંડીધર બોલે) ઈરિયાવહિયા - તસ્સઉત્તરી - અન્નત્ય ૧ લોગસ્સ ‘ચંદે સુનિયરા સુધીનો કાઉસ્સગ્ગ - પારીને પ્રગટ લોગસ્સ દાંડીધર “ઇચ્છા. સંદિ. ભગ. ! વસહી પવેલું તથા કાલગ્રાહી: ‘પવઓ'દાંડીધર : ‘ઇચ્છે પુનઃ ખમાસમણ “ભગવન્! સુદ્ધા વસહી” કાલગ્રી : ‘તહત્તિ કહી આદેશ આપે. બોલી બેસીને પાટલી વિગેરે પડિલેહણ કરી પૂર્વવત હાથમાં ગ્રહણ કરી ઉભો થાય ત્યારે કાલગ્રહી ૧૦ બોલથી દંડાસણ પડિલેહી દંડાસણ હાથમાં લઈ દાંડીધરને જગ્યા પુંજી આપે એટલે દાંડીધર ત્યાં ઉભો
રહે.
કાલગ્રહી પશ્ચિમથી પૂર્વ તથા પૂર્વથી પશ્ચિમ તેમ સાડા ત્રણ વખત ગોળ ગોળ ફરી ૭-૭ વખત ૭ વાર માં ૪૯માંડલા પૂર્ણ કરે. (દાંડીધર : “દિશાવલોક હોય છે...?” એમ કહે ત્યારે) કાલગ્રહી : “હોય છે તેમ બોલી દંડાસન પોતાનાથી થોડે દૂર નીચે મૂકે