________________
(દાંડીધર બેઠાં બેઠાં એક નવકાર સ્થાપે તે પછી ઉભો થઈ એક નવકાર સ્થાપે તે વખતે) કાલગ્રહી પણ ૧ નવકારથી ઉભા ઉમા સ્થાપના મુદ્રામાં પાટલી સ્થાપ) (દાંડીધર “વસહી પવેલું' - સુધ્ધા વસહીનો આદેશ માંગે ત્યારે આપે તથા દાંડી લીધા બાદ દાંડીધર જયારે પભાઈ કાલ સ્થાપું.. ? એમ કહે ત્યારે) કાલગ્રહી : “સ્થાપો' (દાંડીધર દાંડી લઈ મુઠી વાળી ઉભો થાય ત્યારે) કાલગ્રહી પણ દાંડીધરની સાથે ૧ નવકારથી ઉભા-ઉભા પાટલી સ્થાપે દાંડીધર અને કાલગ્રહી જણ સાથે ખુમાણ
(દાંડીધર ‘પભાઈ કાલ પડિઅરૂં' કહે ત્યારે) કાલગ્રહી : “પડિઅરો” (દાંડીધર : ‘મયૂએણ વંદામિ આવસ્સિઆએ ઇચ્છે'' બોલી હવે મુખ પલટાવી ‘આસજ્જ-આસજજ-આસજ્જ નિસીહિએમ ત્રણ વાર બોલતાં પૂર્વ દિશા તરફ સ્વસ્થાનથી તિર્જી દિશામાં જાય અને અંતે “નમો ખમાસમણાણું” કહી, કાલગ્રહી આવે ત્યાં સુધી ઊભો રહે.) કાલગ્રહી : “મન્યએણ વંદામિ આવસિઆએ ઇચ્છ” બોલી હવે મુખ પલટાવી “આસજ્જ -આસ ' છે ? : નરસીહિ' એમ ત્રણવાર બોલતાં પ્રમાર્જના કરતો કરતો સ્વસ્થાનથી પૂર્વ દિશા તરફ તિર્જી દિશા તરફ જાય અને “નમાં ખમાસમણા!' બોલી દાંડીધર જઈને પાછો આવે ત્યાં સુધી ઊભો રહે. (દાં ડીધર : પૂર્વોક્ત વિધિ પ્રમાણે બોલવાપૂર્વક પૂર્વ દિશાથી તિથ્વી દિશાએ પુનઃ સ્થાપનાચાર્ય - પાટલી પાસે આવે બાદ નિમ્ન આદેશ માંગે “ઇચ્છાકારેણ