________________
ઊભા ખમાસમણ : ઊભા-ઊભા જમણો હાથ અવળો કરી “અવિધિ - આશાતના મિચ્છા મિ દુક્કડમ્” કહી ઊભા-ઊભા જમણો હાથ સવળો કરી ૧ નવકારે દાંડો ઉત્થાપવો પછી
જો ‘“આઉત્તવાણય’” લેવું હોય તો ફરી દાંડા સામે ઊભા-ઊભા જમણો હાથ રાખી (થાપવાની મુદ્રાએ) ૧ નવકાર ગણી દાંડો થાપવો, પછી નીચે પ્રમાણે ઉભા - ઉભા આદેશ માંગવા...
ઉભા ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ આઉત્તવાણય સંદિસાઉં ? ‘ઇચ્છું'
ઉભા ખમાસમણ ઃ “ઇચ્છાકારેણ સંદિસહ આઉત્તવાણય લેઉં ? ઇચ્છું'
ઉભા ખમાસમણ : ‘‘ઇચ્છાકારેણ સંદિસહ આઉત્તવાણય લેવાવણી કાઉસ્સગ્ગ કરૂં ? ‘ઇચ્છું’ આઉત્તવાણય લેવાવણી કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ... ૧ નવકારનો કાઉસ્સગ્ગ ‘ણમો અરિહંતાણં’ બોલ્યા વગર કાઉસ્સગ્ગ પારી પ્રગટ નવકાર કહી પછી ખમાસમણ : ઊભા-ઊભા જમણો હાથ અવળો કરી ‘અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્'' કહી જમણો હાથ સવળો કરી ૧ નવકારે દાંડો ઉત્થાપવો.
ઈતિ પાતરાં વિધિ સંપૂર્ણ..
- સૂચના -
♦ સંઘટ્ટાના સર્વ પાતરા વિગેરે જોગ દરમ્યાન સવારે છ ઘડી પોરિસી ભણાવ્યા બાદ ઈરિયાવહીયા પૂર્વક ૨૫ બોલથી પડીલેણ કરવા, સાંજે ઈરિયાવહીયા પૂર્વક પડીલેહણ કરી બાંધી દેવા, ચોમાસા સિવાય ગુચ્છા બાંધવા.
૦ પાત્રા વિ.ના સંઘટ્ટાની ક્રિયા દરમ્યાન મુહપત્તિનો આદેશ, સંઘટ્ટો લેવાનો આદેશ કે આઉત્તવાણયનો આદેશ લેતાં છીંક થાય, તો સંઘટ્ટો જાય, તેમજ