SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સમગ્ર ક્રિયા દરમ્યાન અક્ષર આધો - પાછો કે બે વાર બોલાય, આઘો-મુહપત્તિ શરીરથી ખસી જાય, કોઈ માણસ, વસ્તુ જોગીને અક્કી જાય પંચન્દ્રિયની આડું પડે તો સંઘટ્ટાની બધી ક્રિયા જાય ફરી કરવી પડે. સંપૂર્ણ સંઘટ્ટો લેવાની ક્રિયાના પ્રારંભથી ‘અવિધિ-આશાતના..” સુધી સંઘટ્ટ લેનારને છીંક આવે તો પણ સંઘો જાય ફરીથી લેવો પડે. • સંઘટ્ટો લઈ આચારિક (આચાર્ય) સાથે ગોચરી જાય, ૧OO ડગલાંથી અધિક દુર ગયે, બેઉની વચ્ચેથી પંચેન્દ્રિયની આપડે નહી તે ધ્યાન રાખવું. આપડે તો ભાત પાણી કામમાં આવે નહી ફરીથી નવો સંઘટ્ટો લેવો પડે.. • વહોરતી વખતે પાતરું – તરપણી - લોટ વિગેરે શરીરથી છૂટા મૂકવા નહી, મૂકે તો જાય અને ભૂલથી મૂકાયું હોય પણ બોલ્યા ન હોય તો તુરંત અપવાદિક લઈ શકાય, બાલ તા જાય.. • સંઘટ્ટો - આઉત્તવાણયવાલા બધા જોગમાં આખું ધાન્ય - ખાખરા - મેથી - પાપડનું શાક - કડક વસ્તુ અથવા નિવી વિ. માં નિવીયાતા વિનાનું કહ્યું નહી. વાપરતી વખતે નીચે છાંટા -છૂટ્ટ, દાણા - દૂણી ન પડે તેનો ખ્યાલ રાખવો.. સંઘઠ્ઠામાં વંદનની લેવડ-દેવડ ન કરાય, પચ્ચખાણ પરાય કે અન્યને અપાય નહીં, • આચારિક વિના ૧COડગલાંથી વધુ દૂર ન જવાય, જાય તો સંઘટ્ટો જાય અને દિવસ પડે. • ગોચરી - પાણી વહોરતી વખતે આચારિકની સાક્ષી આવશ્યક છે, મહાનિશીથવાળા કે પદસ્થ વિ. ગોચરી - પાણી જોતાં જોગીએ અન્ય આચારિકને બતાવવાની જરૂર રહેતી નથી.. (છતાં સમાચારીની પાલના માટે ગુરુ મ. અથવા વડીલની નજર કરાવી) • આઉત્તવાણય વિનાના જો ગીને આઉત્તવાણવાળા જોગીના ગોચરી - પાણી – સંઘટ્ટો વિ. કંઈ જ કહ્યું નહીં, તેમ પરસ્પર સમજી લેવું અથવા સર્વને આઉત્તવાણય લેવડાવું.. ૦ અણાહારી દવા પણ સંઘટ્ટા વિના લેવાય નહી, લેવી હોય તો સંઘટ્ટો લઈ બે આચારિકની સાક્ષીએ વહોરવી. આલોવવી બાદ જોગની જેમ ઉપયોગ પૂર્વક વાપરવી.
SR No.600351
Book TitleBruhad Yog Vidhi Part 04 Kalik Yog
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages94
LanguageSanskrit
ClassificationManuscript
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy