SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પભાઈ કાલગ્રહણ નવકાર સ્થાપ્યા પછી જાય તો ઉત્કૃષ્ટથી ૭ વાર લેવાય, બાકીના તમામ કાલગ્રહણ નવકાર સ્થાપ્યા પછી જાય તો ફરી ન લેવાય.. પભાઈ – વિરતિ કાલગ્રહણ સવારે લેવાય છે. વાઘાઈ કાલગ્રહણ પ્રતિક્રમણ કરીને સંથારા પોરિસી ભણાવ્યા પૂર્વે જ લઈ ૧ સઝાય પઠાવી, ‘પણા મુહપત્તિ સુધીનું અનુષ્ઠાન કરી, શેષ બે સઝાયો પઠાવી ત્રણ પાટલીઓ કરીને પછી સંથારા પોરિસી ભણાવીને અધ્ધરતિ કાલગ્રહણ લેવું, અને પછી ૧ સજઝાય પઠાવી, અનુષ્ઠાન કરી છેવટે બે સઝાય અને ત્રણ પાટલી કરી સૂઈ(સંથારી) જવું. પ્રભાત કાલે સંથારાનો ત્યાગ કર્યા બાદ “ઈરિયાવહીયા - કુસમિણ – દુસુમિણ નો કાઉસ્સગ્ગ, ચૈત્યવંદન તથા ભરફેસરની સજઝાય” સુધીની ક્રિયા કર્યા બાદ વિરતિ -પભાઈ કાલગ્રહણ લેવાય.. શાસ્ત્રીય રીતે રાત્રીના ૪ થા પ્રહરની ૧ ઘડીથી લઈ ૪ ઘડી સુધી વિરતિ કાલગ્રહણ લેવું તથા ૪ ઘડી બાદથી લઈ સૂર્યોદયની બે ઘડી પૂર્વે સુધી પભાઈ કાલગ્રહણ લેવું.. સંજોગવશાત્ સૂર્યોદયની એક ઘડી પૂર્વે કાલગ્રહણ પુરૂ થવું જોઈએ પરંતુ સૂર્યોદય પછીનું કાલગ્રહણ તો કલ્પે જ નહી.. વિચારોમાં રાગ-દ્વેષની મલિનતાનો ઘટાડો, વિવેક દ્વારા જ્ઞાન - ક્રિયાના પ્રકાશમાં વધારો તેનું નામ ચોr - આગમોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.
SR No.600351
Book TitleBruhad Yog Vidhi Part 04 Kalik Yog
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages94
LanguageSanskrit
ClassificationManuscript
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy