SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ XXXXXXXXXXX) ******** ઉત્પન્ન કરનારા, શૃંગારરસવાળા શ્રીભાવને પ્રદર્શિત કરતી કરતી તેણે મહાશતક શ્રમણાપાસકને આ પ્રમાણે કહ્યું-ધર્મની ઈચ્છાવાળા, પુણ્યની ઈચ્છાવાળા, સ્વર્ગની ઈચ્છાવાળા, મેાક્ષની ઈચ્છાવાળા, ધર્મની કક્ષાવાળા ૪ ધર્મની પિપાસાવાળા ૪ હે મહાશતક શ્રમણેાપાસક ! દેવાનુપ્રિય ! તમારે ધર્મ, પુણ્ય, સ્વર્ગ કે મેાક્ષનું શું કામ છે, કે જે તમે મારી સાથે ઉદાર યાવત્ ભાગ્ય-ભાગવવા લાયક ભાગા ભાગવતા નથી ? તે પછી તે મહાશતક શ્રમણોપાસક રેવતી ગૃહપત્નીના એ અર્ચીના આદર કરતા નથી, અને તેને સારી રીતે જાણતા નથી, આદર નહિ કરતા અને નહિ જાણતા મૌન ધારણ કરી ધર્મ ધ્યાનને પ્રાપ્ત થયેલેા વિહરે છે. ત્યાર બાદ તે રેવતી ગૃહપત્નીએ મહાશતક શ્રમણેાપાસકને ખીજીવાર અને ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું-હે મહાશતક શ્રમણેાપાસક ! ઈત્યાદ્રિ તેમજ કહે છે, તે (મહાશતક ‘શૃંગારિકાન’શ’ગારરસવાળા ‘શ્રીભાવાન' કટાક્ષ બતાવવા વગેરે શ્રીભાવને ‘ઉપદયની' બતાવતી મહાશતક શ્રમઊાપાસકને કહે છે ‘હું ભે' એ આમંત્રણ–સંબેધન વાચી છે. ‘મહાશતક ! ઇત્યાદિથી માંડી ‘વિહરસિ' સુધી રેવતીના વાકયના આ અભિપ્રાય છે—આજ એના સ્વર્ગ અથવા મેાક્ષ છે કે જે મારી વિષયસુખના અનુભવ કરવા. ધર્માનુષ્ઠાન સ્વર્ગાદિ માટે કરાય છે, સુખના માટે સ્વગાંદિની ઇચ્છા કરાય છે અને સુખ તા એટલુંજ છે જે કામનું સેવન કરવું, એ સબધે કહે છે કે— “જઇ દ્ઘિ સામતિણીએ મણહરુપિય ગુવણ્ણાએ। તા હૈ સિદ્’તિય! બધણુ ખુ માકા ન સા માખા ” u મહાશતક અધ્યયન ૫ ૧૪૧ ॥
SR No.600330
Book TitleUpasakdashang Sutram
Original Sutra AuthorN/A
AuthorArunvijay Maharaj
PublisherMahavir Jain Sahitya Prakashan
Publication Year1982
Total Pages288
LanguageSanskrit
ClassificationManuscript & agam_upasakdasha
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy